For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહીદને શ્રદ્ધાંજલિ આપવા ન પહોંચ્યા બિહાર સરકારના એકેય મંત્રી, પ્રશાંત કિશોરે માંગી માફી

શહીદને શ્રદ્ધાંજલિ આપવા ન પહોંચ્યા બિહાર સરકારના એકેય મંત્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાન પિન્ટૂ કુમાર સિંહનો પાર્થિવ દેહ જ્યારે પટના એરપોર્ટ પહોંચ્યો તે ત્યાં બિહારની એનડીએ સરકાર તરફથી કોઈપણ મંત્રી કે નેતા ઉપસ્થિત ન રહ્યા. આ હાલ ત્યારે થયો હતો જ્યારે પટનામાં એનડીએની સંકલ્પ રેલીનું રવિવારે આયોજન કરવામાં આવ્યું, આ રેલીમાં ગઠબંધનના પ્રમુખ સામેલ થવા માટે પહોંચ્યા હતા. જો કે રેલીની તૈયારીમાં લાગી ગયેલ પાર્ટીના નેતાઓમાંથી કોઈપણને શહીદ પિંટૂ કુમારની યાદ ન આવી, કોઈપણ નેતા પટના એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે ન પહોંચ્યા.

pinto kumar

શહીદના પરિજનો તરફથી આના પર સવાલ આઠાવવામાં આવ્યા બાદ જેડૂયીના નેતા અને પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં શહીદના પરિજનો પાસેથી માફી માંગી છે. શહિદ પિંટૂ કુમાર સિંહને અંતિમ વિદાઈ આપવા માટે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા, જુઓ વીડિયો.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, "તમે ફરી ખોટું બોલ્યા"

English summary
Martyr pintu kumar singh kin rue absence any minister at Patna airport, prashant kishor apologizes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X