દિલ્હીના ગાંધીનગરમાં પ્લાઇબર્ડની દુકાનમાં લાગી ભીષણ આગ
નવી દિલ્હીના ગાંધી માર્કેટમાં આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગ પ્લાઇબોર્ડની દુકાનમાં લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે અત્યારે ફાયર વિભાગની 21 ગાડી ઘટના સ્થળે હાજર છે. આગનું કારણ જાણવા મળી શક્યુ નથી. દુકાનમાં આજ સવારે આગ લાગી ગઇ હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.













Click it and Unblock the Notifications
