For Quick Alerts
For Daily Alerts

મહેબુબા મુફ્તનો PSA હેઠળ અટકાયતનો સમયગાળો 3 મહિના વધ્યો
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની અટકાયત ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. ગત વર્ષે જમ્મુ-કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 37૦ નાબૂદ થતાં મહેબૂબા મુફ્તી
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની અટકાયત ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. ગત વર્ષે જમ્મુ-કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 37૦ નાબૂદ થતાં મહેબૂબા મુફ્તી 5 ઓગસ્ટ, 2019 થી નજરકેદમાં છે. તમને જણાવી દઈએ કે, મહેબૂબા મુફ્તી ભૂતકાળમાં છૂટ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ
Comments
English summary
Mehbooba Muftar's detention under PSA was extended by 3 months
Story first published: Friday, July 31, 2020, 17:47 [IST]