ફિલ્મોમાંથી રાજકારણમાં આવેલી મિમી ચક્રવર્તીએ કર્યુ એક મોટુ એલાન

બંગાળી ફિલ્મોની અભિનેત્રી અને સાંસદ મિમી ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તેણે મોટુ એલાન કરીને યુટ્યુબ ચેનલ લૉન્ચ કરવાની વાત કહી છે.

બંગાળી ફિલ્મોની અભિનેત્રી અને સાંસદ મિમી ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાના ઘણા ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના અમુક ફોટા શેર કર્યા છે. સાથે તેણે મોટુ એલાન કરીને યુટ્યુબ ચેનલ લૉન્ચ કરવાની વાત કહી છે. તેના ફેન્સ પણ આનાથી ખુશ જોવા મળી રહ્યા છે. મિમીની દોસ્ત અને સાથી સાંસદ નુસરત પણ ઘણીવાર પોતાના ફોટા માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

મિમી લૉન્ચ કરશે યુટ્યુબ ચેનલ

મિમી લૉન્ચ કરશે યુટ્યુબ ચેનલ

પશ્ચિમ બંગાળના જાદવપુરની ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ ઈન્સ્ટા પર પોતાનો ફોટો શેર કરીને કહ્યુ કે તે થોડા દિવસોથી તે કામમાં બિઝી હતી પરંતુ હવે તે બધાને જણાવવા ઈચ્છે છે કે તે જલ્દી પોતાની યુટ્યુબ ચેનલ લૉન્ચ કરવા જઈ રહી છે.

યુઝર્સને ગમ્યો મિમીનો આ અંદાજ

યુઝર્સને ગમ્યો મિમીનો આ અંદાજ

સોશિયલ મીડિયા યુઝર્સે મિમીના યુટ્યુબ ચેનલના એલાનનું સ્વાગત કર્યુ. ઘણા યુઝર્સે કમેન્ટ કરીને કહ્યુ કે તેમને મિમીની ચેનલની રાહ જોશે. મિમીએ પોતાના બીજા પણ ફોટા શેર કર્યા છે. પોતાના ડૉગી સાથે મિમીએ ફોટા શેર કર્યા છે. સાથે વર્કઆઉટ કરતા પણ અમુક ફોટા શેર કર્યા છે.

દોસ્ત નુસરત પણ છે ખૂબ ફેમસ

દોસ્ત નુસરત પણ છે ખૂબ ફેમસ

મિમી અને સાંસદ નુસરત બંને ખૂબ ક્લોઝ ફ્રેન્ડ છે. મિમી હાલમાં જ જ્યારે નુસરતના લગ્નમાં ગઈ હતી ત્યારે ત્યાંના ફોટા ખૂબ વાયરલ થયા હતા. મિમી અને નુસરત બંને ફિલ્મોમાંથી રાજકારણમાં આવ્યા છે અને એક જ પાર્ટીના સાંસદ બન્યા છે. બંનેની સંસદમાંથી પણ ફોટા વાયરલ થતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X