For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM પદની રેસમાં નરેન્દ્ર મોદી દેશની પહેલી પસંદ : સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જુલાઇ : દેશના યુવાનો આગામી સમયમાં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોવા માંગે છે. આઇબીએન7 અને સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર પાછલા બે વર્ષમાં રાહુલ ગાંધીની સરખામણીએ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં પાછલા બે વર્ષોમાં 4 ટકાનો વધારો થયો છે જ્યારે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં એક તૃતીયાંશ ટકા ઘટાડો થયો છે.

PM પદના ઉમેદવારની લોકપ્રિયતા

PM પદના ઉમેદવારની લોકપ્રિયતા

દેશના યુવાનો આગામી સમયમાં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોવા માંગે છે. આઇબીએન7 અને સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર પાછલા બે વર્ષમાં રાહુલ ગાંધીની સરખામણીએ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં પાછલા બે વર્ષોમાં 4 ટકાનો વધારો થયો છે જ્યારે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં એક તૃતીયાંશ ટકા ઘટાડો થયો છે.

નરેન્દ્ર મોદી v/s રાહુલ ગાંધી : લોકપ્રિયતામાં કોણ આગળ?

નરેન્દ્ર મોદી v/s રાહુલ ગાંધી : લોકપ્રિયતામાં કોણ આગળ?

19 ટકા લોકો નરેન્દ્ર મોદીને PM બનાવવા ઇચ્છે છે
12 ટકા લોકો રાહુલ ગાંધીને PM બનાવવા ઇચ્છે છે
મહત્વની બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં રાહુલ ગાંધીની સરખામણીએ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે.

મુસ્લિમોમાં નરેન્દ્ર મોદી v/s રાહુલ ગાંધીની લોકપ્રિયતા

મુસ્લિમોમાં નરેન્દ્ર મોદી v/s રાહુલ ગાંધીની લોકપ્રિયતા

રાહુલ ગાંધી - 19 ટકા
નરેન્દ્ર મોદી - 9 ટકા
નોંધનીય બાબત એ છે કે પાછલા બે વર્ષોમાં મુસ્લિમોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. વર્ષ 2011ની સરખામણીએ પાંચ ગણા વધારે મુસ્લિમો નરેન્દ્ર મોદીને પીએમ તરીકે જોવા ઇચ્છે છે.

મહિલાઓમાં કોણ વધારે લોકપ્રિય

મહિલાઓમાં કોણ વધારે લોકપ્રિય

રાહુલ ગાંધી - 29 ટકા
નરેન્દ્ર મોદી - 29 ટકા

દક્ષિણ ભારતમાં

દક્ષિણ ભારતમાં

દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા નરેન્દ્ર મોદીથી બમણી છે.

અનુસૂચિત જાતિમાં કોણ વધુ લોકપ્રિય

અનુસૂચિત જાતિમાં કોણ વધુ લોકપ્રિય

અનુસૂચિત જાતિઓની પહેલી પસંદ રાહુલ ગાંધી છે

હિન્દી ભાષી રાજ્યોમાં લોકપ્રિયતા

હિન્દી ભાષી રાજ્યોમાં લોકપ્રિયતા

હિન્દી ભાષી રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે ત્યાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધારે છે.

સીધી ટક્કર

સીધી ટક્કર

જે રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, ત્યાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધારે છે

મુસ્લિમોના મત

મુસ્લિમોના મત

નરેન્દ્ર મોદી માટે મુસ્લિમોના મત

મુસ્લિમોની પસંદ

મુસ્લિમોની પસંદ

રાહુલ ગાંધી માટે મુસ્લિમોનો મત

પીએમ પદ માટે મનમોહન સિંહની લોકપ્રિયતા

પીએમ પદ માટે મનમોહન સિંહની લોકપ્રિયતા

મનમોહનની લોકપ્રિયતા 2009માં - 18 ટકા
મનમોહનની લોકપ્રિયતા 2013માં - 6 ટકા

પીએમ પદ માટે સોનિયા ગાંધીની લોકપ્રિયતા

પીએમ પદ માટે સોનિયા ગાંધીની લોકપ્રિયતા

વર્ષ 2004માં વડાપ્રધાન પદ માટે ઇનકાર કરનારા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની લોકપ્રિયતામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
સોનિયા ગાંધીની લોકપ્રિયતા 2004માં - 26 ટકા
સોનિયા ગાંધીની લોકપ્રિયતા 2013માં - 6 ટકા

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી છે

પીએમ પદ માટે અડવાણીની લોકપ્રિયતા

પીએમ પદ માટે અડવાણીની લોકપ્રિયતા

અડવાણીની લોકપ્રિયતા 2009માં - 15 ટકા
અડવાણીની લોકપ્રિયતા 2013માં - 2 ટકા

પીએમ પદ માટે માયાવતીની લોકપ્રિયતા

પીએમ પદ માટે માયાવતીની લોકપ્રિયતા

માયાવતીની લોકપ્રિયતા 2013માં - 3 ટકા

વડાપ્રધાન માટે લોકો શું ખૂબીઓ પસંદ કરે છે

વડાપ્રધાન માટે લોકો શું ખૂબીઓ પસંદ કરે છે

ઇમાનદારી - 29 ટકા
અનુભવ - 14 ટકા
યુવા નેતા - 11 ટકા
નિર્ણય લેવા સક્ષમ નેતા - 10 ટકા
બિનસાંપ્રદાયિક છબી - 8 ટકા
સર્વસંમતિ ધરાવતા નેતા - 5 ટકા
સારો સમય લાવે તેવો - 3 ટકા

નરેન્દ્ર મોદી v/s રાહુલ ગાંધી : લોકપ્રિયતાની રેસમાં કોણ આગળ?
19 ટકા લોકો નરેન્દ્ર મોદીને PM બનાવવા ઇચ્છે છે
12 ટકા લોકો રાહુલ ગાંધીને PM બનાવવા ઇચ્છે છે
મહત્વની બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં રાહુલ ગાંધીની સરખામણીએ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે.

મુસ્લિમોમાં નરેન્દ્ર મોદી v/s રાહુલ ગાંધીની લોકપ્રિયતા
રાહુલ ગાંધી - 19 ટકા
નરેન્દ્ર મોદી - 9 ટકા
નોંધનીય બાબત એ છે કે પાછલા બે વર્ષોમાં મુસ્લિમોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. વર્ષ 2011ની સરખામણીએ પાંચ ગણા વધારે મુસ્લિમો નરેન્દ્ર મોદીને પીએમ તરીકે જોવા ઇચ્છે છે.

મહિલાઓમાં કોણ વધારે લોકપ્રિય
રાહુલ ગાંધી - 29 ટકા
નરેન્દ્ર મોદી - 29 ટકા
દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા નરેન્દ્ર મોદીથી બમણી છે.

અનુસૂચિત જાતિમાં કોણ વધુ લોકપ્રિય
અનુસૂચિત જાતિઓની પહેલી પસંદ રાહુલ ગાંધી છે. જ્યારે હિન્દી ભાષી રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે ત્યાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધારે છે.

પીએમ પદ માટે મનમોહન સિંહની લોકપ્રિયતા
મનમોહનની લોકપ્રિયતા 2009માં - 18 ટકા
મનમોહનની લોકપ્રિયતા 2013માં - 6 ટકા

પીએમ પદ માટે સોનિયા ગાંધીની લોકપ્રિયતા
વર્ષ 2004માં વડાપ્રધાન પદ માટે ઇનકાર કરનારા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની લોકપ્રિયતામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
સોનિયા ગાંધીની લોકપ્રિયતા 2004માં - 26 ટકા
સોનિયા ગાંધીની લોકપ્રિયતા 2013માં - 6 ટકા

પીએમ પદ માટે અડવાણીની લોકપ્રિયતા
અડવાણીની લોકપ્રિયતા 2009માં - 15 ટકા
અડવાણીની લોકપ્રિયતા 2013માં - 2 ટકા

પીએમ પદ માટે માયાવતીની લોકપ્રિયતા
માયાવતીની લોકપ્રિયતા 2013માં - 3 ટકા

વડાપ્રધાન માટે લોકો શું ખૂબીઓ પસંદ કરે છે
ઇમાનદારી - 29 ટકા
અનુભવ - 14 ટકા
યુવા નેતા - 11 ટકા
નિર્ણય લેવા સક્ષમ નેતા - 10 ટકા
બિનસાંપ્રદાયિક છબી - 8 ટકા
સર્વસંમતિ ધરાવતા નેતા - 5 ટકા
સારો સમય લાવે તેવો - 3 ટકા

English summary
Modi is first choice for PM's Race in country : Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X