આઝમ ખાનના ગઢથી યૂપીમાં Entry કરશે નરેન્દ્ર મોદી

modi-walk
રામપુર, 28 મે: ઉત્તર પ્રદેશનમાં નવા પ્રાણ ફૂંકવા માટે ભાજપે કમર કસી લીધી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રામપુરમાં ભાજપા મહાપંચાયતમાં ભાગ લઇ ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરશે. આ મહાપંચાયતમાં નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ પણ આવશે.

બીજી તરફ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી અમિત શાહ 29 મેના રોજ રામપુરથી યૂપીમાં પોતાનો સાર્વજનિક કાર્યક્રમ કરી શકશે નહી. છત્તીસગઢમાં નક્સલી હુમલાને જોતાં ભાજપે પોતાનું જેલ ભરો આંદોલન સ્થગિત કરી દિધું છે.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુખ્તાર નકવીએ જણાવ્યું હતું કે સાત થી નવ જૂન સુધી ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક યોજાવવાની છે. કાર્યકારિણીની બેઠકમાં દેશભરમાં આયોજીત થનાર કાર્યક્રમોની તારીખ નક્કી કરવામાં આવશે. સાથે જ રામપુરમાં આયોજીત થનાર મહાપંચાયતની તારીખ પણ નક્કી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X