બાથટબમાં નહાતી મોનાલિસાના Videoએ ધમાલ મચાવી, એકલા જ જોજો
બાથટબમાં નહાતી મોનાલિસાના Videoએ ધમાલ મચાવી, એકલા જ જોજો
ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકા નિભાવી રહેલ મોનાલિસા અવારનવાર કોઈને કોઈ ડાંસ વીડિયો અને તસવીરોને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી રહે છે. આ વખતે પણ મોનાલિસાનો અત્યાર સુધીનો સૌથી સેક્સી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં ફરી એકવાર બાથટબમાં પોતાના સેક્સી ડાંસ મૂવ્સથી તે ધમાલ મચાવી રહી છે. મોનાલિસાએ ખુદ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બાથટબમાં નહાતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતા મોનાલિસાએ લખ્યું કે આજ રાત નજરના એપિસોડમાં.

ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
જણાવી દઈએ કે બાથટબમાં નહાતા મોનાલિસા દિલબર સોન્ગ પર મૂવ્સ દેખાડી રહી ચે. જ્યાં તે એક બીટ પર બાથટબમાં ખુદ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીતને બહુ તેજીથી જોવામાં આવી રહ્યું છે. આમપણ ડાંસ, સ્ટાઈલ અને ગ્લેમરના મામલે મોનાલિસા ખુદને બહુ આગળ વધારી ચૂકી છે. મોનાલિસાના યૂ ટ્યૂબ વીડિયોની પણ ઘણી ડિમાંડ છે. અહીં જુઓ મોનાલિસાનો સેક્સી વીડિયો અને કેટલીક બોલ્ડ તસવીરો...

ડાંસ અને સેક્સી
મોનાલિસા પોતાના ડાંસની સાથે પોતાના આ સેક્સી અંદાજ માટે ઘણી લોકપ્રિય છે.

બોલ્ડ તસવીરો
બિગ બૉસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

લિવ ઈન રિલેશનશિપ
મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ ભારે ચર્ચામાં રહ્યા હતા.

કોલકાતાથી મુંબઈ આવી
મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેમણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ ડગલું માંડ્યું

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું
મોનાલિસાએ કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું. જે બાદ તે ભોજપુરી દુનિયા તરફ આગળ વધી ગઈ.

સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસ
મોનાલિસા આજની તારીખમાં ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરેસ એક્ટ્રેસમાંની એક છે.
|
વીડિયો
અહીં જુઓ મોનાલિસાનો બાથટબનો વીડિયો..
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
