For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી સહીત આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા, એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ તેના રંગે પાછો આવી ગયો છે, જેના કારણે આજે યુપી સાથે પંજાબ અને દિલ્હીમાં ભારે વરસાદ થઇ શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ તેના રંગે પાછો આવી ગયો છે, જેના કારણે આજે યુપી સાથે પંજાબ અને દિલ્હીમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમમાં બની રહેલા ઓછા હવાના દબાણને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા છે. યુપી અને પંજાબમાં આગામી 48 કલાક દરમિયાન ખાસ્સો વરસાદ થઇ શકે છે, જેનાથી લોકોને જબરદસ્ત ગરમીથી રાહત મળશે.

monsoon

હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ જણાવ્યું હતું કે, જ્યાં 8-9 જુલાઇમાં યુપીએ પર માનસૂન મહેરબાન રહેશે જયારે 10 જુલાઈથી 11 જુલાઈ વચ્ચે પંજાબ-હરિયાણા અને દિલ્હીમાં જોરદાર વરસાદ થશે હવામાન વિભાગ મુજબ નવ જુલાઈ પૂર્વ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થાનો પર અને 10 અને 11 જુલાઈ પર સમગ્ર પ્રદેશમાં કેટલાક ભારે વરસાદ આવી રહી છે. સાથે સાથે વિભાગમાં કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ ભારે વરસાદ આવી શકે છે.

ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદનું અલર્ટ
તો તે જ પ્રદેશોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કશ્મીર અને પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવા અને તીવ્ર વરસાદનું પ્રમાણ ચાલુ છે. છેલ્લાં બે દિવસમાં હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે, જેનાથી લોકોમાં ગરમીથી રાહત મળી છે. તમે સેટેલાઇટ ઈમેજ દ્વારા વાદળોની સ્થિતિને શોધી શકશો, આ ફોટા ભારતીય હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે.

monsoon

ચોમાસુ ફરીથી સક્રિય થવાને કારણે તેનો સૌથી મોટો લાભ ખરીફની 20 લાખ હેક્ટરમાં ખાડી ઉત્પાદનોને થશે.

English summary
Monsoon updates imd predicts heavy rain many parts the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X