મુંબઇ: સેમસંગના સર્વિ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 8 ફાયર ફાઇટરની ગાડીઓ હાજર
સોમવારે સાંજે એટલે કે આજે સાંજે મુંબઈના ઉપનગર કાંજુરમાર્ગમાં સેમસંગ સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આગ પર કાબૂ મેળવવા માટે આઠ ફાયર એન્જિન અને ચાર પાણીના ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા
સોમવારે સાંજે એટલે કે આજે સાંજે મુંબઈના ઉપનગર કાંજુરમાર્ગમાં સેમસંગ સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આગ પર કાબૂ મેળવવા માટે આઠ ફાયર એન્જિન અને ચાર પાણીના ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ફાયર વિભાગે જણાવ્યા અનુસાર લેવલ 2 (L2) આગની જાણ સાંજે 9:42 કલાકે થઈ હતી. વિઝ્યુઅલ્સમાં પ્રચંડ જ્વાળાઓ વચ્ચેથી મુંબઈની સ્કાયલાઈન સામે ધુમાડાના વાદળો ઉછળતા દેખાય છે. આગ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Massive fire break out in industrial area of Kanjurmarg,Mumbai. 7 fire engines and 4 water tankers moved to the spot. No injuries reported so far. #Mumbai #BREAKING #BreakingNews #NEWS #News18India pic.twitter.com/QbBpYYSnmQ
— Shreya Dubey 🌸 (@shreyad21) November 15, 2021
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
