Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આત્મા સ્વર્ગના દર્શન કરી આવશે તેવી આશા સાથે નાબાલિકે ફાંસી લગાવી

મુંબઈમાં એક છોકરીએ આત્મહત્યા કરી. 14 વર્ષની આ છોકરી સ્વર્ગમાં જઈને પાછી આવવા માંગતી હતી.

મુંબઈમાં એક છોકરીએ આત્મહત્યા કરી. 14 વર્ષની આ છોકરી સ્વર્ગમાં જઈને પાછી આવવા માંગતી હતી. તેને પોતાના ફરી જીવિત થવાનો વિશ્વાસ હતો. આખો મામલો મુંબઈના ભોઈવાડ વિસ્તારનો છે. હાલના મુંબઈ પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે. પરિવારના લોકોએ જણાવ્યું કે તે છોકરી ઘણીવાર એવું કહેતી હતી કે તે મરીને જીવિત થઇ શકે છે.

આ પણ વાંચો: બે બહેનોએ એક સાથે ફાંસી લગાવી, કારણ તમને હેરાન કરી દેશે

છોકરીની જીવતા થવાનો વિશ્વાસ હતો

છોકરીની જીવતા થવાનો વિશ્વાસ હતો

પોલીસનું કહેવું છે કે શરૂઆતી તપાસમાં લાગે છે કે 14 વર્ષની છોકરી આત્મા શરીરમાંથી નીકળવા અને તે પાછા આવવા બાબતે વિશ્વાસ રાખતી હતી. તેને લાગતું હતું કે તેની આત્મા શરીરમાંથી નીકળ્યા પછી ફરી તેના શરીરમાં આવીને તેને જીવતી કરી દેશે. તેના ફોન રેકોર્ડથી જાણવા મળ્યું કે છોકરી સતત આત્મા અને પુર્નજન્મ સાથે જોડાયેલા વીડિયો જોતી હતી.

બાથરૂમમાં ફાંસી લગાવી

બાથરૂમમાં ફાંસી લગાવી

મૃતકની દાદીએ જણાવ્યું કે છોકરીએ ત્રણ દિવસ પહેલા બાથરૂમમાં કપડાથી ફાંસી લગાવી દીધી. તેના એક દિવસ પહેલા તેને પોતાના પરિવારને જણાવ્યું હતું કે તેની આત્મા સ્વર્ગમાં દર્શન કરીને આવશે. બાથરૂમથી કાઢીને પરિવારે છોકરીને હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં ત્રણ દિવસના ઉપચાર પછી તેની મૌત થઇ ગઈ.

પરિવારમાં શોક

પરિવારમાં શોક

છોકરીના પરિવારના લોકોનું કહેવું છે કે ફોન પર તેના આ પ્રકારના વીડિયો જોવાને કારણે અમે પરેશાન રહેતા હતા. ઘણીવાર તેને રોકી પણ હતી પરંતુ તે આટલું મોટું પગલું ભરી લેશે તેના વિશે ક્યારેય પણ વિચાર્યું ના હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X