બિયરબારની આળમાં પીરસાતો હતો અહીં નગ્ન ડાંસ, 56ની ધરપકડ

મુંબઇના દહિસરમાં 'એમ ફોર યુ' નામના બારમાં ગુરુવારે સાંજે જ્યારે પોલીસની એક ટૂકડીએ દરોડો પાડ્યો તો ચોંકાવનારી નગ્ન વાસ્તવિકતા સામે આવી. આ બારમાં ઉપરથી તો બધુ જ ઠીક ઠાક ચાલી રહ્યું હતું. પરંતુ જ્યારે પોલીસની નજર બારની અંદર ટાઇલ્સ સાથે લાગેલા એક વોશ બેઝિન પર પડી, જેની પર શંકા જતા તેને મચેડ્યું તો એક ફિલ્મી અંદાજમાં એક દરવાજો ખુલ્યો જે ભોંયરામાં જતો હતો.
આ ભોંયરામાં જતાં જ પોલીસની આંખો ચાર થઇ ગઇ. આ ભોંયરામાં ગ્રાહકોને નગ્ન ડાન્સ પીરસવામાં આવતો હતો. પોલીસે જણાવ્યું કે આ અશ્લિલ હરકતો પણ કરવામાં આવતી. આ ભોંયરામાં હાજર તમામની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પાનના સ્ટોલમાં એલાર્મ: બાર માલિકે પોલીસથી બચવા માટે બરાબરની તૈયારીઓ કરી રાખી હતી. આ બારના દરવાજાની પાસે એક પાનનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જે પાન પીરસવાની સાથે સાથે અન્ય ઘણુંબધું કામ કરતું હતું. જ્યારે કોઇપણ પ્રકારનો ખતરો આવે તો આ પાનના સ્ટોલ પર મૂકવામાં આવેલ બટન દબાવી દેવામાં આવતું જેનાથી ભોંયરામાં એલાર્મ વાગી જતું.
મુંબઇ પોલીસના ડીસીપી સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું કે આ મામલામાં 65 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ભોંયરામાં કેટલાંક અશ્લિલ હરકતો કરતા પણ ઝડપાયા છે. ધરપકડ કરાયેલા લોકોમાં બાર મેનેજર અને કેશિયરનો પણ સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
