ઝાયરા વસીમ Molested case : મુંબઇ પોલીસ પૂછપરછ માટે પહોંચી

ફિલ્મ દબંગની ઘાકડ અભિનેત્રી ઝાયરા વસીમની ફ્લાઇટમાં છેડખાની થઇ તે મામલે સરકારે એરલાઇન્સ કંપની પાસેથી રિપોર્ટ માંગી છે. અને મુંબઇ પોલીસ પણ ઝાયરા વસીમની વધુ પુછપરછ માટે મુંબઇની તેમની હોટલ પહોંચી છે.

ફિલ્મ દબંગની ઘાકડ અભિનેત્રી ઝાયરા વસીમની ફ્લાઇટમાં છેડખાની થઇ તે મામલે સરકારે એરલાઇન્સ કંપની પાસેથી રિપોર્ટ માંગી છે. અને મુંબઇ પોલીસ પણ ઝાયરા વસીમની વધુ પુછપરછ માટે મુંબઇની તેમની હોટલ પહોંચી છે. એર વિસ્તારાએ ટ્વિટ કરીના આ સમગ્ર મામલે સફાઇ આપી છે કે તે ઝાયરા વસીમને આ મામલે સંપૂર્ણ રીતે સપોર્ટ કરશે. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તીખી પ્રતિક્રિયા આપી છે. આયોગના ચેરપર્સને રેખા શર્માએ કર્યું છે કે આ મામલે વિસ્તારા એરલાઇન્સ સંપૂર્ણ જાણકારી આપે. અને આરોપીને વિરુદ્ઘ શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગે પણ તે જાણકારી મેળવશે. સાથે જ આરોપીનું નામ હજી સુધી જાહેર ના કરવા મામલે એરલાઇન્સને નોટિસ પણ મોકલશે તેમ જણાવ્યું છે.

ઝાયરા વસીમ

તમને જણાવી દઇએ કે બોલીવૂડની ચર્ચિત અભિનેત્રી ઝાયરા જ્યારે આજે સવારે દિલ્હીથી મુંબઇ આવી રહી હતી. ત્યારે તેમની ફ્લાઇટમાં તેમની પાછળની સીટમાં બેઠેલા વ્યક્તિને તેમના ગળે અને પીઠમાં અયોગ્ય રીતે તેમને અડવાનો પ્રયાસ કર્યો હતો તેવો આરોપ ઝાયરાએ લગાવ્યો હતો. આ મામલે તેણીએ વીડિયો અપલોડ કરતા અને તે સોશ્યલ મીડિયામાં વાયરલ બનતા આ અંગે ગંભીર નોંધ લેવામાં આવી હતી. નોંધનીય છે કે ઝાયરા વસીમ દિલ્હીથી મુંબઇ ફ્લાઇટ નંબર યુકે981માં જ્યારે આવી રહી હતી ત્યારે તેમની સાથે આ ઘટના થઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X