ટર્બોલેન્સનો શિકાર બન્યુ મુંબઇથી કોલકાતા જતુ વિસ્તારાનું વિમાન, 8 લોકો ઘાયલ
વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવા
વિસ્તારાની મુંબઇથી કોલકાતાની ફ્લાઇટ ઉતરાણના 15 મિનિટ પહેલા ટર્બોલેન્સ (હવામાં જોરથી હલવુ) નો શિકાર થઇ હતી. આ અકસ્માતમાં આઠ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા એરપોર્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે.













Click it and Unblock the Notifications
