રોહિણી કોર્ટમાં શુટઆઉટ કરનાર ગેગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની તિહાડ જેલમાં હત્યા
દિલ્હીની રોહિણી કોર્ટમાં શુટઆઉટ કરનાર ગેગસ્ટર ટિલ્લુ રાજપુરિયાની મૌત થઇ ગઇ છે ટિલ્લુને તેના વિરોધીઓ ગેગ યોગેશ ટુડા અને અન્ય સાથીઓએ મળીને તિહાડ જેલમાં મોતને ઘાટ ઉતારી દિધો છે. બંને વચ્ચે થયેલી ઝડપમાં ટિલ્લુ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેને તે જ દિવસે દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની મૌત થઇ ગઇ હતી. જેલ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ મામલે તપાસ ચાલી રહી છે.

જેવી રીતે તિહાડ જેલની અંદર ગૈગવોર થઇ છએ તે જેલની અંદર સુરક્ષાને લઇને સવાલ ઉભા કરે છે. જણાવી દઇએ કે, ટિલ્લુ પર રોહિણી કોર્ટમાં શુટઆઉટ કરવાનો આરોપ હતો. તેના સાથે જિતેન્દર યોગીની હત્યા કરવાનો પણ આરોપ હતો.
જાણકારી અનુસાર યોગેશ ટુંડા અને તેના સાથી દિપક તીતરે લોઢાની એક રોડથી ટિલ્લુ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં પહોચી ગયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને સવારે 6.30 વાગે મૃત જાહેર કર્યો હતો.
જેકે તિહાડ જેલ પ્રશાસને કહ્યુ કે, ટિલ્લુની મૌત હાર્ટ અટૈક આવવાને લીધે થઇ છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
