કુરુક્ષેત્રથી મોદીના પ્રહાર: હાથની સફાઇ કરનારાઓને દેશવટો આપો

Google Oneindia Gujarati News

કુરુક્ષેત્ર, 3 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે હરિયાણાના કુરુક્ષેત્રમાંથી સભાને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદી અહીં લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આટલી બધી ભીડ ઉમડી પડતા એવું લાગી રહ્યું છેકે ચૂંટણી પહેલા જ પરિણામ આવી ગયા છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ હરિયાણામાં ખાતુ પણ નહી ખોલાવી શકે.

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા જણાવ્યું કે શાહજાદેએ જણાવ્યું હતું કે દેશને સવાસો કરોડ ચોકીદારોની જરૂર છે. હું તેમને પૂછવા માંગુ છું કે શું તમારા જીજાજી ચોકીદાર બનશે? જેમણે જમીનો ખાઇ ગયા, જે લોકોએ કોલસાના કૌભાંડ કર્યા તેમને તમે ચોકીદાર બનાવશો. શું દૂધની ચોકીદારી બિલાડીને સોંપી શકાય મિત્રો, કોંગ્રેસને આવી જ બિલાડીઓની જરૂર છે કે જેથી તેમનું કામ પણ ચાલે જાય અને નામ પણ થઇ જાય.

મારો તમારી સાથેનો સંબંધ અતૂટ છે. આ કુરુક્ષેત્રની ભૂમિ છે મારા ત્યાં દ્વારિકાની ભૂમિ છે. જો આપ સુરત જશો તો અડધુ હરિયાણા તમને ત્યાં મળી જશે. હરિયાણા અમારી સાથે ખૂબ જ નિકટતાથી જોડાયેલા છીએ.

મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું જુઓ તસવીરોમાં...

રાહુલ પર પ્રહાર

રાહુલ પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા જણાવ્યું કે શાહજાદેએ જણાવ્યું હતું કે દેશને સવાસો કરોડ ચોકીદારોની જરૂર છે. હું તેમને પૂછવા માંગુ છું કે શું તમારા જીજાજી ચોકીદાર બનશે? જેમણે જમીનો ખાઇ ગયા, જે લોકોએ કોલસાના કૌભાંડ કર્યા તેમને તમે ચોકીદાર બનાવશો. શું દૂધની ચોકીદારી બિલાડીને સોંપી શકાય મિત્રો, કોંગ્રેસને આવી જ બિલાડીઓની જરૂર છે કે જેથી તેમનું કામ પણ ચાલે જાય અને નામ પણ થઇ જાય.

હરિયાણાનું ટુરિઝમ વિકસાવવુ જોઇએ

હરિયાણાનું ટુરિઝમ વિકસાવવુ જોઇએ

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં હરિયાણાના ટુરિઝમ પર સવાલો ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ધર્મનો વિજય થયો હતો તે સ્થળને જોવા માટે લોકોને આમંત્રિત કરવા જોઇએ. પરંતુ તમે જે સરાકરને ચૂંટીને બેસાડ્યા છે તેઓ પોતાના ઉદ્યોગોને વિકાસવવામાં વ્યસ્ત છે, જેઓ કેન્દ્ર સરકારની સાથે મળીને હરિયાણાને લૂંટી રહ્યા છે.

સરકાર બનાવીશ ત્યારે કૌભાંડીઓને અંદર કરીશ

તમે કદી કોલસાની ચોરી કરી છે? દિલ્હીમાં બેસેલા મંત્રીઓ કોસલાની ચોરી કરી છે. મિત્રો હું તમને વિશ્વાસ આપું છું કે જ્યારે અમે દિલ્હીમાં સરકાર બનાવીશું ત્યારે આ બધા કૌભાંડીઓ પર કાનૂની તપાસ કરીશું.

કોંગ્રેસીઓ હાથની સફાઇ કરે છે

કોંગ્રેસીઓ હાથની સફાઇ કરે છે

કોંગ્રેસી લોકો પહેલા હાથ બતાવે છે, પછી હાથ ફેલાવે છે, પછી ધીરે ધીરે હાથની સફાઇ શરૂ કરી દે છે. મિત્રો આ હાથની સફાઇ કરનારાઓને દેશની બહાર મોકલી દેવા જોઇએ. વિદેશી બેંકોમાં દેશનું કાળુ નાણું પાછું લાવવા માટે દેશની જનતા તૈયાર છે કારણ કે તેમના રૂપિયા નથી પરંતુ ના કોણ પાડે છે કોંગ્રેસના નેતાઓ ના કહે છે કારણ કે તેમના રૂપિયા તેમાં જમા છે. હું તમને વિશ્વાસ આપું છું કે દિલ્હીમાં આપ ભાજપની સરકાર બનાવશો તો હું કાયદો બનાવો પડે તો કાયદો પણ વિદેશમાંથી કાળુ નાણું પાછું ચોક્કસ લાવીશ.

દિલ્હીમાંથી સરકારનું જવું પાક્કુ છે

દિલ્હીમાંથી સરકારનું જવું પાક્કુ છે

મિત્રો દિલ્હીમાં આ સરકારનું જવું તો પાક્કુ છે. તેઓ પોતાના ઘરમાંથી ડબ્બેડબ્બા ભરીને બધું ખાલી કરી રહ્યા છે. તેમને ચિંતા સતાવી રહી છે કે 16 મેના રોજ શું થશે. મારા દેશવાસીઓ દેશનો અમૂલ્ય સમય બરબાદ થઇ ચૂક્યો છે, માતા બહેનો અસુરક્ષિત છે, ગરીબની સામે કોઇ જોવાવાળું નથી. ખૂબ જ નુકસાન થઇ ચૂક્યા છે, પ્રયોગો બહુ થઇ ગયા છે હવે દિલ્હીમાં આ સરકાર જવાની પાક્કી છે. પરંતુ હવે જે સરકાર આવે તે મજબૂત આવવી જોઇએ. ઢીલી સરકાર આવી તો તમારા કામ કેવી રીતે થશે? 300થી ઓછી બેઠકો આવવી જોઇએ નહીં. નબળી સરકારથી આપના સપના પૂરા નહીં થાય. જો સરકાર મજબૂત હશે તો પડોશીઓ આપણને દબાવી શકશે નહી.

સરકાર મજબૂત હોવી જોઇએ

સરકાર મજબૂત હોવી જોઇએ

આપણા દેશમાં કેટલાંક લોકોના સપના એટલાં જ હોય છે કે સરકાર ઢીલી બને જેથી તેમને લાભ થઇ શકે. દેશને પણ મજબૂત સરકાર જોઇએ. સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે 300 કમળ તમારે દિલ્હી મોકલવા જોઇએ. જો એવું થશે તો પરદા પાછળના જે ખેલાડીઓ છે તેમના હાથમાં બાગડોળ ના જવી જોઇએ.

મને 60 મહિના આપીને જુઓ

મને 60 મહિના આપીને જુઓ

આપે શાસકને જોઇ લીધા, શાસકના જુલ્મ સહન કરીને જોયા આપે. હું આપની સમક્ષ શાસક નહીં સેવક બનીને આવ્યો છું. આપે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા છે, મને માત્ર 60

આપે શાસકને જોઇ લીધા, શાસકના જુલ્મ સહન કરીને જોયા આપે. હું આપની સમક્ષ શાસક નહીં સેવક બનીને આવ્યો છું. આપે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા છે, મને માત્ર 60 મહિના આપીને જુઓ હું તમને વિશ્વાસ આપું છું કે તમારી અપેક્ષાઓને હણાવા નહીં દઉ. મિત્રો દેશના દરેક ભાગમાં હું ગયો છું દરેક જગ્યાએ લોકોનો આવો જ મિજાજ છે.

રાહુલ પર પ્રહાર

રાહુલ પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા જણાવ્યું કે શાહજાદેએ જણાવ્યું હતું કે દેશને સવાસો કરોડ ચોકીદારોની જરૂર છે. હું તેમને પૂછવા માંગુ છું કે શું તમારા જીજાજી ચોકીદાર બનશે? જેમણે જમીનો ખાઇ ગયા, જે લોકોએ કોલસાના કૌભાંડ કર્યા તેમને તમે ચોકીદાર બનાવશો. શું દૂધની ચોકીદારી બિલાડીને સોંપી શકાય મિત્રો, કોંગ્રેસને આવી જ બિલાડીઓની જરૂર છે કે જેથી તેમનું કામ પણ ચાલે જાય અને નામ પણ થઇ જાય.

હરિયાણાનું ટુરિઝમ વિકસાવવુ જોઇએ

હરિયાણાનું ટુરિઝમ વિકસાવવુ જોઇએ

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં હરિયાણાના ટુરિઝમ પર સવાલો ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ધર્મનો વિજય થયો હતો તે સ્થળને જોવા માટે લોકોને આમંત્રિત કરવા જોઇએ. પરંતુ તમે જે સરાકરને ચૂંટીને બેસાડ્યા છે તેઓ પોતાના ઉદ્યોગોને વિકાસવવામાં વ્યસ્ત છે, જેઓ કેન્દ્ર સરકારની સાથે મળીને હરિયાણાને લૂંટી રહ્યા છે.

સરકાર બનાવીશ ત્યારે કૌભાંડીઓને અંદર કરીશ

સરકાર બનાવીશ ત્યારે કૌભાંડીઓને અંદર કરીશ

તમે કદી કોલસાની ચોરી કરી છે? દિલ્હીમાં બેસેલા મંત્રીઓ કોસલાની ચોરી કરી છે. મિત્રો હું તમને વિશ્વાસ આપું છું કે જ્યારે અમે દિલ્હીમાં સરકાર બનાવીશું ત્યારે આ બધા કૌભાંડીઓ પર કાનૂની તપાસ કરીશું.

કોંગ્રેસીઓ હાથની સફાઇ કરે છે

કોંગ્રેસીઓ હાથની સફાઇ કરે છે

કોંગ્રેસી લોકો પહેલા હાથ બતાવે છે, પછી હાથ ફેલાવે છે, પછી ધીરે ધીરે હાથની સફાઇ શરૂ કરી દે છે. મિત્રો આ હાથની સફાઇ કરનારાઓને દેશની બહાર મોકલી દેવા જોઇએ. વિદેશી બેંકોમાં દેશનું કાળુ નાણું પાછું લાવવા માટે દેશની જનતા તૈયાર છે કારણ કે તેમના રૂપિયા નથી પરંતુ ના કોણ પાડે છે કોંગ્રેસના નેતાઓ ના કહે છે કારણ કે તેમના રૂપિયા તેમાં જમા છે. હું તમને વિશ્વાસ આપું છું કે દિલ્હીમાં આપ ભાજપની સરકાર બનાવશો તો હું કાયદો બનાવો પડે તો કાયદો પણ વિદેશમાંથી કાળુ નાણું પાછું ચોક્કસ લાવીશ.

દિલ્હીમાંથી સરકારનું જવું પાક્કુ છે

દિલ્હીમાંથી સરકારનું જવું પાક્કુ છે

મિત્રો દિલ્હીમાં આ સરકારનું જવું તો પાક્કુ છે. તેઓ પોતાના ઘરમાંથી ડબ્બેડબ્બા ભરીને બધું ખાલી કરી રહ્યા છે. તેમને ચિંતા સતાવી રહી છે કે 16 મેના રોજ શું થશે. મારા દેશવાસીઓ દેશનો અમૂલ્ય સમય બરબાદ થઇ ચૂક્યો છે, માતા બહેનો અસુરક્ષિત છે, ગરીબની સામે કોઇ જોવાવાળું નથી. ખૂબ જ નુકસાન થઇ ચૂક્યા છે, પ્રયોગો બહુ થઇ ગયા છે હવે દિલ્હીમાં આ સરકાર જવાની પાક્કી છે. પરંતુ હવે જે સરકાર આવે તે મજબૂત આવવી જોઇએ. ઢીલી સરકાર આવી તો તમારા કામ કેવી રીતે થશે? 300થી ઓછી બેઠકો આવવી જોઇએ નહીં. નબળી સરકારથી આપના સપના પૂરા નહીં થાય. જો સરકાર મજબૂત હશે તો પડોશીઓ આપણને દબાવી શકશે નહી.

સરકાર મજબૂત હોવી જોઇએ

સરકાર મજબૂત હોવી જોઇએ

આપણા દેશમાં કેટલાંક લોકોના સપના એટલાં જ હોય છે કે સરકાર ઢીલી બને જેથી તેમને લાભ થઇ શકે. દેશને પણ મજબૂત સરકાર જોઇએ. સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે 300 કમળ તમારે દિલ્હી મોકલવા જોઇએ. જો એવું થશે તો પરદા પાછળના જે ખેલાડીઓ છે તેમના હાથમાં બાગડોળ ના જવી જોઇએ.

કુરુક્ષેત્રથી મોદીના પ્રહાર

કુરુક્ષેત્રથી મોદીના પ્રહાર

English summary
Narendra Modi to address a Public Meeting in Kurukshetra, Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X