ભર વરસાદમાં પણ મોદીએ રેલીને સંબોધી, જુઓ તસવીરો

વિશાખાપટ્ટનમ, 3 મે: હાલમાં દેશમાં ચૂંટણીની મોસમ જામી છે. દરેક નેતાઓ અને પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર કરવામાં વ્યસ્ત છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ એક પછી એક રેલીઓને સંબોધી રહ્યા છે. ચૂંટણીના સાત તબક્કાઓ પરા થઇ ગયા છે હવે માત્ર બે તબક્કાનું મતદાન બાકી છે, છેલ્લા સમય સુધી દરેક પાર્ટી અને નેતાઓ વધુને વધુ રેલીઓ કરીને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

નેતાઓ આ સમયે જોરદાર તાપ પડે, વાવાઝોડું આવે કે વરસાદ આવે તેઓ અડીખમ બનીને પોતાની રેલીને સંબોધી લેતા હોય છે. આવું જ કામ કર્યું છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ. નરેન્દ્ર મોદીએ ગઇકાલે 2 મેના રોજ વિશાપટ્ટનમ ખાતે ભારત વિજય રેલીને સંબોધવા આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ શરૂ કર્યું એની થોડી જ ક્ષણોમાં સાંબેલાધાર વરસાદ વરસવા લાગ્યો. પરતું ગુજરાતનો આ સિંહપુરુષે ભરવરસાદમાં પણ પોતાની રેલીને છત્રીના ઓછાયે સંબોધી લીધી... અને તેમને સાભળવા આવેલા લોકોએ પણ મોદીને મંત્રમુગ્ધ થઇને સાંભળ્યા...

ભર વરસાદમાં મોદીનું ભાષણ જુઓ તસવીરોમાં...

ભરવરસાદમાં મોદીનું ભાષણ

ભરવરસાદમાં મોદીનું ભાષણ

ભરવરસાદમાં જુઓ આ ગુજરાતી ભડવીરનું ભાષણ...

ભરવરસાદમાં જુઓ આ ગુજરાતી ભડવીરનું ભાષણ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X