For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના જન્મદિવસ પર ટ્રેંડ શરૂ થયો #WorldFekuDay

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ટ્વિટર હૈશટેગ ટ્રેંડ્સના ટ્રેંડિંગ ટોપિકમાં #worldfekuday પણ ટ્રેંડ કરી રહ્યો છે. આવું પ્રથમવાર બની રહ્યું નથી કે કોઇ મોટા નેતાના જન્મદિવસની મજાકઉડાવવામાં આવી હોય. પહેલાં પણ રાહુલ ગાંધીના જન્મ દિવસને પપ્પુદિવસ હૈશટૈગથી ટ્રેંડ કરવામાં આવ્યો છે. આ હૈશટૈગ ટ્રેંડ સાથે જોડાયેલા કોમેંટ્સમાં પક્ષ અને વિપક્ષ ઉપરાંત તટસ્થ કોમેંટ પણ જોવા મળી રહી છે.

ટ્વિટર હેંડલ Manish Pandey ‏manish_leo એ ટ્વિટ કર્યું કે એક તરફ તો વડાપ્રધાન કહે ચે કે મારો જન્મદિવસ ઉજવો નહી તો બીજી તરફ પાર્ટી (પીએમના જન્મદિવસ) નિમિત્તે ફૂલ પેજ જાહેરાત આપી રહી છે.

Hahaha...Please dont celebrate my B'Day..just give full pages adv...Once a Feku always a Feku.!! #WorldFekuDay pic.twitter.com/TRS0Fza4PL

- Manish Pandey (@manish_leo) September 17, 2014

તો બીજી તરફ Brumby X ‏brownbrumby ટ્વિટર હેંડલ દ્વારા કરવામાં આવેલી વધુ એક ટ્વિટમાં લખવામાં આવ્યું કે ઓબાએ પણ વડાપ્રધાનને ફોન કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Meanwhile President Obama called on Prime Minister modi to wish him on #WorldFekuDay pic.twitter.com/BKc8ng5XjI

- Brumby X (@brownbrumby) September 17, 2014

'આપ' માટે ટિકાત્મક વલણ અપનાવતાં લક્ષિત પરસાના ‏laxit_parsana જે ટ્વિટ કરી છે તેમાં લખવામાં આવ્યું છે કે થોડા દુખી છે કે 'આપ' એ મોદીની ટિકા માટે આ વલણ અપનાવ્યું છે કારણ કે આ 'આપ'ની ભાષા નથી, તે સલાહ આપી રહ્યાં નથી 'આપ' તેના માર્ગે ચાલે.

કેમ છો મોદી શેઠ

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્લ્ડફેંકુ ડે પર શુભેચ્છા પાઠવી હતી.

માતાના આર્શિવાદ

બેટા ઘુંટણમાં દુખાવો છે, અંદર આવી જા... ના મા કેમેરા બહાર લાગ્યા છે..તુ બહાર આવી જા...

જિનપિંગ અને નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી અને જિનપિંગની મુલાકાતને લઇને મજાક.

પોલિટિકલ કાર્ટૂન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જિનપિંગે કેપ કાપી ચીનને અલગ પાડતું દર્શાવવામાં આવ્યું હતું.

મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!

મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!

મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!

મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!

મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!

મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!

English summary
It is our dear Prime Minister Narendra Modi’s Birthday and Twitter is celebrating #WorldFekuDay. The hastag is one of top trends in India on Twitter and while there are some nasty tweets, there are some funny ones as well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X