વારાણસી અને વડોદરામાં નરેન્દ્ર મોદી આગળ
અમદાવાદ, 16 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી તથા વડોદરા બંને બેઠકો ઉપરથી આગળ ચાલી રહ્યાં છે. વડોદરા બેઠક ઉપરથી મોદી 1 લાખ કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યાં છે.

વડોદરા અને વારાણસી એમ બે બેઠકો ઉપરથી ચૂંટણી લડવા અંગે નરેન્દ્ર મોદી સામે વિરોધીઓએ ટિપ્પણીઓ કરી હતી, પરંતુ મોદીને બંને સ્થાનોના મતદારો તરફથી વિજયના સંકેત મળી રહ્યાં છે. વડોદરાએ તો ગત 30મી એપ્રિલે ખોબે-ખોબે મતદાન કર્યુ હતું અને વારાણસીમાં પણ ગત ચૂંટણી કરતા 10 ટકા વધુ મતદાન થયુ હતું.
વડોદરામાં નરેન્દ્ર મોદીને પડકાર ફેંકનાર મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતા ગણાય છે, તો વારાણસીમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીવાળી કરવા માટે મોદીને પડકાર ફેંક્યો હતો, પરંતુ પ્રાથમિક વલણો પરથી સ્પષ્ટ છે કે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતની જેમ મોદીને કદાચ હરાવી નહીં શકે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
