તમિળ અભિનેતા વિજયે કરી મોદી સાથે મુલાકાત

ચેન્નઇ, 17 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં દેશભરમાં ફરીને પોતાની પાર્ટીને વિજય બનાવવા માટે 'ભારત વિજય' રેલીઓ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીની હંમેશા એવી નીતિ-રીતિ રહી છે કે તેમને લાભ થાય તે તમામને પોતાની સાથે સાંકળી લે છે. ગયા અઠવાડીએ નરેન્દ્ર મોદી સાઉથના સુપર સ્ટાર રજનીકાંતને મળ્યા હતા. આ વખતે તેઓ તમિળ અભિનેતા વિજય સાથે મુલાકાત કરી હતી.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર સાથે મુલાકાત કરતા પહેલા વિજયે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી સાથે બિનરાજકિય મુલાકાત કરવા આતુર છું અને હું તેમની સાથે જલદી મળુ તેવી આશા છે.

જુઓ નેતા અને અભિનેતા વચ્ચેની મુલાકાતની તસવીરી ઝલક...

Tamil actor Vijay meet Modi

Tamil actor Vijay meet Modi

તમિળ અભિનેતા વિજયે કરી મોદી સાથે મુલાકાત

Tamil actor Vijay meet Modi

Tamil actor Vijay meet Modi

તમિળ અભિનેતા વિજયે કરી મોદી સાથે મુલાકાત

Tamil actor Vijay meet Modi

Tamil actor Vijay meet Modi

તમિળ અભિનેતા વિજયે કરી મોદી સાથે મુલાકાત

Tamil actor Vijay meet Modi

Tamil actor Vijay meet Modi

તમિળ અભિનેતા વિજયે કરી મોદી સાથે મુલાકાત

Tamil actor Vijay meet Modi

Tamil actor Vijay meet Modi

તમિળ અભિનેતા વિજયે કરી મોદી સાથે મુલાકાત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X