For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ફેક છે Janta Curfew પર નાસાની તસવીરથી Whatsapp પર આવેલો આ મેસેજ

Coronavirus: ફેક છે Janta Curfew પર નાસાની તસવીરથી Whatsapp પર આવેલો આ મેસેજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રવિવારે જનતા કર્ફ્યૂ દરમિયાન સાંજે પાંચ વાગ્યે લોકો પોતપોતાના ઘરની બાલકનીમાં આવ્યા. તેમણે વડાપ્રધાનની અપીલ પર તાડીઓથી લઈ થાળી, શંખનાદ વગેરે વગાડ્યા હતા. પરંતુ તે બાદ વૉટ્સએપ પર જે મેસેજ આવ્યો તેમાં અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું નામ લઈ અજીબોગરીબ દાવા કરવામાં આવ્યા. રવિવારે પીએમ મોદીની અપીલ પર લોકોએ સવારે સાત વાગ્યેથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કર્યું.

Coronavirus

જનતા કર્ફ્યૂ બાદ શેર થયા આ ફોટા

ગુરુવારે 19 માર્ચે પીએમ મોદીએ દેશવાસીઓને એવા તમામ લોકોને આભાર માનવા માટે તાળીઓ વગાડવા કહ્યું હતુ્ં જેઓ સંકટની આ સ્થિતિમાં પણ મોર્ચા પર ડટેલા છે. લોકોએ ભારે તાડીઓ વગાડી. પરંતુ તે બાદ સમગ્ર ઘટનાક્રમ એક ફેક મેસેજ વૉટ્સએપ પર આવવા લાગ્યો. આ મેસેજમાં લખ્યું હતું, નાસા સેટેલાઈટ વીડિયોઝના ટેલીકાસ્ટમાં દેખાડવાાં આવ્યું કે કોરોનાવાઈરસ ભારતમાં કમજોર પડવા લાગ્યો છે અને આના માટે 22 માર્ચે સાંજે પાંચ વાગ્યે લોકોએ જે પ્રયાસ કર્યા, તેમનો આભાર. આ પહેલીવાર નથી જ્યારે આવો કોઈ મેસેજ આવ્યો હોય. દર વર્ષે દિવાળી બાદ આવા પ્રકારના નાસાના નામે મેસેજ આવતા રહે છે.

શું છે સચ્ચાઈ

જનતા કર્ફઅયૂ સાથે જોડાયેલ આ મેસેજ માત્ર ફેક જ નહોતો બલકે પૂરી રીતે અવૈજ્ઞાનિક પણ સાબિત થયો છે. મેસેજમાં આગળ લખવામાં આવ્યું હતું કે ધ્વની તરંગોના કારણે જે કોસ્મિક લેવલ બન્યું તેનો પતો નાસાના એસડી17 વેવ ડિટેક્ટરે પણ લગાવ્યો અને હાલમાં જ બાયો સેટેલાઈટે દેખાડ્યું કે કોવિડ 19 કમજોર પડવા લાગ્યો છે. હકિકત એ છે કે નાસા ધરતી પર આઈસોલેશન દરમિયાન કોઈપણ સાઉન્ડ વેવને રેકોર્ડ નથી કરી શકતું. આવા પ્રકારે કોઈ માધ્યમ પણ નથી અને વૈજ્ઞાનિક રીતે આ ક્યારેય ના થઈ શકે.

Coronavirus: શું રશિયાના પ્રેસિડેન્ટે રસ્તા પર 800 સિંહ ખુલ્લા મૂકી દીધા? Fact CheckCoronavirus: શું રશિયાના પ્રેસિડેન્ટે રસ્તા પર 800 સિંહ ખુલ્લા મૂકી દીધા? Fact Check

English summary
NASA forwarded you received on whatsapp groups after Janta Curfew is fake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X