નવજોત સિંહ સિદ્ધૂ નારાજ, ભાજપને કહેશે અલવિદા

પૂર્વ ક્રિકેટર અને અમૃતસરથી ભાજપના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂની પત્ની નવજોત કૌર એક ડોક્ટર છે. તેમને ચુંટણી લડવા માટે પંજાબના સ્વાસ્થ્ય વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું. જાણકારોનું કહેવું છે કે નવજોત કૌર પોતે ધારાસભ્ય છે.
નવજોત સિંહ સિદ્ધૂ ભાજપ પાર્ટી અને પંજાબ સરકારમાં હાંસિયા પર છે. તેથી અસહજતા અનુભવી રહ્યાં છે. તેમની પત્ની કહેવું છે કે તે ભ્રષ્ટ નથી. તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ થતા નથી. માટે તેમને સાઇડમાં કરવામાં આવે છે. નવજોત સિંહ સિદ્ધૂ ભાજપના સ્ટાર પ્રચારક છે અને પાર્ટીમાંથી તેમને સાઇડમાં કરવામાં આવતાં તે નારાજ છે અને નવજોત સિંહ ભાજપથી નારાજ છે.












Click it and Unblock the Notifications
