'જો NCP નું શિવસેના સાથે ગઠબંધન શક્ય છે તો BJP સઆથે પણ શક્ય છે', પ્રફુલ પટેલે નિર્ણયનો કર્યો બચાવ
રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલે ભાજપાના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર સરકાર સાથે ગઠબંધનને યોગ્ય ગણાવ્યુ છે. પ્રફુલ પટેલે કહ્યુ કે, જો એનસીપી શિવસેના ગઠબંધન યોગ્ય છે તો ભાજપ સાથે પણ યોગ્ય જ છે.

પ્રફુલ પટેલે એનસીપીના તે નેતાઓમાથી એક છે પાર્ટી વિભાજન પાદ અજીત પવાર સાથે સીએમ શિંદે સાથે શિવસેના ગૃપમાં અને ભાજપ સાથે આવી ગયા છે.
ઇંડિયા ટુડે અનુસાર પ્રફુલ પટેલે કહ્યુ છે કે, " જો એનસીપી અને શિવસેનાનું ગઠબંધન યોગ્ય છે તો ભાજપ સાથે પણ ગઠબંધન યોગ્ય છે.
પ્રફુલ પટેલે કહ્યુ કે, "અજીત પવારમાં એવા ઘણા ઉદાહણ છે જ્યાં પાર્ટીઓએ લોક કલ્યાણ માટે ગઠબંધન બન્યા હોય છે. લોકો આજે પણ મતદાતા તરીકે સારો નિર્ણય લેવા માગે છે. તે વહેચાવા નથી માગતા પણ તેમને તે તક મળવી જોઇએ"
પ્રફુલ પટેલે કહ્યુ કે, " અણે એક જુટ કેન્દ્રીય પાર્ટીની જરૂરત છે. અે દુર્ભાગ્ય તે આજે હાજર નથી."












Click it and Unblock the Notifications
