7 રાજ્યોમાં નવા રાજ્યપાલોના નામની જાહેરાત કરશે NDA સરકાર

namo
નવી દિલ્હી, 6 જૂલાઇ: કેન્દ્ર સરકાર સાત રાજ્યોમાં નિયુક્ત થનાર રાજ્યપાલોના નામની જાહેરાત ટૂંક સમયમાં જ કરી શકે છે. આ રાજ્યોના રાજ્યપાલોની કથિત રીતે પોતાના પદથી દૂર થવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે તેમની નિમણૂંક યૂપીએ સરકાર દરમિયાન થઇ હતી. મીડિયા રિપોર્ટો અનુસાર સાત રાજ્યોમાં નિયુક્ત થનાર રાજ્યપાલોના નામની જાહેરાત રવિવારે થઇ શકે છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બીએલ જોશી, છત્તીસગઢના રાજ્યપાલ શેખર દત્ત અને નાગાલેંડના રાજ્યપાલ અશ્વની કુમાર પહેલાંથી જ પોતાના પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. જ્યારે પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણન અને ગોવાના રાજ્યપાલ બીવી વાંકૂ ચોપર ડીલ સોદામાં થયેલી પૂછપરછ બાદ પોતાનું પદ છોડી ચૂક્યા છે. કર્ણાટકના રાજ્યપાલા એચઆર ભારદ્વાજ અને કોનવારને વર્ષ 2009માં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X