આજે NDA સાસંદો સાથે કરશે પીએમ બેઠક, લોકસભા ચૂંટણીની તૈયારીને આપશે રફતાર

લોકસભા 2024ની તૈયારીને ધ્યાનમાં રાખી આજે 31 જુલાઇે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરી રીતે એક એક્ટીવ થવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આજે એનડીએના સાસંદો સાથે બેઠક કરશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી તૈયારી શરુઆતનો તપાસ કરશે. તે સાસંદોને જનતા સાથે સંવાદ સ્થાપિત કરવાની રીત વિશે જણાવશે. આ દરમિયાન રણનીતિ પર પણ ચર્ચા કરશે.

NARMADA MODI

એટલુ જ નહી પ્રધાનમંત્રી આદરમિયાન સાસંદોને પોતાના મત વિસ્તારનો રિપોર્ટ પણ માંગી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દર્ મોદી 2024ની લોકસભા ચૂંટણી માટે એનડીએ ગઠબંધનની તૈયારી કરવાના ઇરાદા સાથે સત્તા રુઢ ગંઠબંધનના સાંસદોના સમુહની બેઠક આજે થી લેવાનું શરુ કરશે. જે 10 ઓગસ્ટ સુધી ચાલશે.

જણાવી દઇઇ કે, NDA સાસંદોની બેઠક દિલ્હી ખાતે મહારાષ્ટ્ર સદનમાં સાંજે 6 વાગે મળશે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિહ, બીજેપી નેતા સંજીવ બાલિયાન અને બીએલ વર્મા હાજર રહેશે. તો બીજી બેઠકમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના સાસંદનો સમાવેશ થશે. જેમા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન, શાંતનું ઠાકુર, બીજેપી નેતા બેજયંત પાંડા અને દિલિપ ધોષ વગેર હાજર રહેશે. બીજી બેઠક 7:30 વાગે શરુ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X