Turket Earthquake: તૂર્કિ ભૂકંપ તબાહી વચ્ચે ભારતે મોકલી મદદ, NDRF ની વિશેષ ટીમ રવાના
જેવી રીતે તૂર્કિમાં જેવી રીતે ભૂષણ ભૂંકંપે તબાહી માચવી હતી. તેનાથી હજારો લોકોએ ગુમાવ્યો છે. આ વચ્ચે ભારતે તૂર્કિ માટે મદદનો હાથ લંભાવ્યો છે. એનડીઆરએફ ની એક ટીમ રવાના કરવામાં આવી છે .
Turkey Earrthqueke: જેવી રીતે તૂર્કિમાં ભૂકંપથી ચારો તરફ તબાહી જોવા મળી રહી છે. હજારો લોકોના મૌત થયા છે. આ દુ:ખની ઘડીમાં ભારતે તૂર્કિ માટે મદદ મોકલી છે. ભારત તરફથી તૂર્કિમાં ભૂકંપમાં ફંસાયેલા લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમને રવાના કરવામાં આવી છે. આ ટીમમાં વિશેષ રૂપથી ટ્રેનિંગ મેળવેલા અધિકારીઓ અને જવાનનો સમાવેશ થાય છે. આ ટીમ ખાસ પ્રકારના ઓઝાર સાથે તૂર્કિ રવાના થયા છે. જે રાહત અને બચાવ સર્ચ ઓપરેશન પણ કરશે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, તૂર્કિમાં એક બાદ એક ત્રણ ભૂકંપના ઝટકા આવ્યા છે. જેનાથી અત્યાર સુધીમાં 3400 લોકોની મોત થઇ છે.

એનડીઆરએફની ઓપરેશન એન્ડ ટ્રેનિંગ ડીઆઇજી મોહનસિન શાહદીએ જણાવ્યુ હતુ કે, જૈવુ કે તમે જાણો છો કે, તૂર્કિ અે સીરિયામાં ભૂંકંપથી તબાહી મચી ગઇ છે. ભરાત સરકારે માનવતાના આધારે મદદનો હાથ લંભાવ્યો છે. અને નિર્ણય કર્યો છે કે, તે એનડીઆરએફની બે ટીમોને મોકલશે. આ ટીમ રાહત અને બચાવ અને સર્ચ ઓફરેશનનું કામ કરશે. આ મીશિનમાં 101 જવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક બટાલિયન ગાજિયાબાદથી અને બીજી બટાલિયન કોલકાતાથી રવાના કરવામાં આવી છે.
ગાજિયાબાદથી ટીમને રવાના કર્યા બાદ ડેપ્યુટી કમાંડેંટ દીપક તલાવારે જણાવયુ હતુ કે, અમે રાહત અને બચાવના કામ પર માન્યતાના આધાર પર સરકારની ગાઇડલાઇન અનુસાર જઇ રહ્યા છીએ. આ ટીમમાં 47 જવાન અે વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. જે યૂએન ગાઇડલાઇનનું પાલન કરશે. અમને બે દિવસનો ઓર્ડર મળ્યો છે. પહેલી ટીમ રવાના થઇ ચીકી છે બીજી ટીમ સવારે રવાના થશે.












Click it and Unblock the Notifications
