વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અનોખી પહેલ, ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કિમ પર મલશે 0.25
કોરોના વા.યરસે દેશભરમાં કહેર મચાવ્યો છે. એને રોકવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. સરકાર વધુ ને વધુ લોકોને રસીકરણનો ભાગ બને કોશીશ કરી રહ્યાં છે. સરકાર લોકોને ઘણી રીતે વેક્સિન લેવા પ્રેરિત કરી રહી છે. હવે સેન્ટ્રલ બેન્ક
કોરોના વા.યરસે દેશભરમાં કહેર મચાવ્યો છે. તેને રોકવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. જોકે હવે દેશમાં કોરોનાના મામલા ઘટી રહ્યા છે. દરરોજ એક લાખ કરતા પણ ઓછા મામલા આવી રહ્યાં છે. હવે સરકાર વધુ ને વધુ લોકોને રસીકરણનો ભાગ બને કોશીશ કરી રહી છે. સરકાર લોકોને વેક્સિન લેવા પ્રેરિત કરી રહી છે. હવે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પણ લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા એક સ્કીમ લઈને આવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ નામની એક વિશેષ ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ ફક્ત એ લોકો માટે જ છે જેમણે કોરોના વેક્સિન લીધી છે. આ યોજના અંતર્ગત જે લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે તેમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વર્તમાન દર કરતાં 0.25% વધુ વ્યાજ મળશે. જેમને વેક્સિન નથી લીધી તેમને આ સ્કીમનો લાભ મળશે નહી.
ઉલ્લેખનિય છેકે સેન્ટ્ર બેંક એફડી પર 2.75થી 5.1 ટકા સુધીનું વ્યાજ આપે છે. બેંકે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સ્કીમ વિશે માહિતી આપી છે. બેંકે જણાવ્યું હતું કે આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 1,111 દિવસનો છે અને લોકો આ સ્કીમનો લાભ 31 ડીસેમ્બર સુધી લઇ શકશે. આ યોજના હેઠળ રસીકરણ કરાવનારા સિનિયર સિટિઝન્સને ડિપોઝિટ પર 0.50% વધુ વ્યાજ મળશે. બેંકનું કહેવું છે કે આ યોજના વધુ ને વધુ લોકોને રસીકરણ માટે પ્રેરણા આપવા માટે શરૂ કરવામાં આવી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
