કેવી રીતે બની રાધે માં, આ શૉ બધી જ હકીકત બહાર લાવશે..
ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીની ખાસ વાત એ છે કે જો પણ વ્યક્તિ વધારે વિવાદમાં ફસાઈ છે. તેના જીવનની કહાની પર કોઈ ફિલ્મ ક્યાં તો પછી સિરિયલ ચોક્કસથી બનાવવામાં આવે છે. એવું જ એક વિવાદિત નામ સામે આવ્યું છે જેના જીવન પણ એક ટીવી સિરિયલ બની શકે છે.
આ નામ બીજું કોઈ નહિ પરંતુ રાધે માં નું છે. રિપોર્ટ્સનું માન્યે તો રાધે માં પર એક ટીવી શૉ બનવા જઈ રહ્યો છે. આ પહેલા એવી પણ ખબર આવી હતી કે રાધે માં બિગબોસ 10માં આવી શકે છે. આપણે જણાવી દઈએ કે સિરિયલમાં રાધે માંની આખી જીવન કહાનીને બતાવવામાં આવશે.

રાધે માંનો જન્મ સુખવિન્દર કૌરના રૂપમાં થયો હતો. કઈ રીતે તે રાધે માં બની અને કઈ રીતે દહેજના કેસમાં ફસવા પછી તે ફેમસ થયી. આ બધું જ શૉનો એક ભાગ હશે.

રિપોર્ટ અનુસાર આ શૉ દેવાંશી નામની એક છોકરીની આસપાસ જ ફરશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોલ કાશવી કોઠારી નિભાવી રહી છે. આ શૉમાં કુશુમ સુંદરી નામનું એક કેરેક્ટર છે જે એક ચાલાક ગોડવુમન છે.

કુશુમ સમાજમાં એવી માન્યતા ફેલાવી દેશે જેનાથી દેવાંશીનું જીવન સંકટમાં પડી જશે.

આપણે જણાવી દઈએ કે રાધે માં ત્યારે વિવાદોમાં ફસાઈ જયારે મુંબઈની એક મહિલાએ આરોપ લગાવ્યો કે રાધે માંએ દહેજ માટે તેને માનસિક અને શારીરિક રીતે ઉત્પીડન કર્યું છે.

છેલ્લા ઘણાં સમયથી સમાચાર, સોશ્યિલ મિડીયા અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બનેલ સ્વઘોષિત ધર્મગુરૂ રાધે માં પર અનેક આક્ષેપો થયા છે. ક્યારેક દહેજ તો ક્યારેક હેરેઝમેન્ટ જેવા અનેક આરોપોને લઈને પોલીસ FIR થઈ છે.

ડોલી બિંદ્રાએ વધુમાં જણાવ્યું કે રાધે માં પોર્ન ફિલ્મો જુએ છે , અને સની લિયોની તેમને વધુ પસંદ છે.

રાધેમાં પરણિત છે. તેમના બે દિકરા પણ છે. જે તેમની સાથે બોરીવલીના આલિશાન આશ્રમમાં રહે છે.

રાધે માંના પિતા એક રિટાર્યર સરકારી અધિકારી હતા. બાળપણમાં તેમના માતા-પિતા તેમને ગુડિયા કહેતા હતા. જો કે નાાની ઉંમરે રાધે માંની માતાનું અવસાન થયું હતું.

જો કે આ બધાની બાદ પણ તેમની પર યૌન શોષણ અને યૌન હિંસા તથા દહેજ ઉત્પીડન જેવા કેસ દાખલ થયા છે. મુંબઇમાં રહેનારી વકીલ ફાલ્ગુની ભટ્ટાચાર્યએ તેમની વિરુદ્ધ અશ્લીલતા ફેલાવાનો આરોપ લગાવ્યો છે.

રાધે માંના નામ પર અરબોની સંપત્તિ છે. જેમાં મુંબઇ, દિલ્હી સમેત વિદેશોમાં પણ તેમના નામે સંપત્તિ છે.

-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
