• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

June 24: ઇરાકમાં ભારતીયો સલામત, જાણો મોદી સરકારની 'ગંદી બાત..'

|

નવી દિલ્હી, 24 જૂન: દેશ-દુનિયાના સમાચારો પર નજર કરીએ તો દેશમાં દિલ્હી યુનિવર્સિટી અને યુજીસી દ્વારા લેવામાં આવેલા ગ્રેજ્યુએશનના ચાર વર્ષના નિર્ણય પર ભારે બબાલ મચેલી છે. ગઇકાલે કેમ્પસમાં બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઇ અને આ ટકરાર હજી પણ ચાલુ છે.

વાત ઇરાક સંકટની કરીએ તો ઉગ્રવાદીઓ ઇરાકમાં ધીરે ધીરે પોતાનો આતંક અન્ય શહેરોમાં પણ ફેલાવી રહ્યા છે. અને ત્યાની સરકાર અને સેના કંઇ કરી શકવામાં અસમર્થ સાબિત થઇ રહી છે. જોકે રાહતના સમાચાર એ છે કે બંધક બનાવવામાં આવેલા તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપનું સૂત્ર હતું 'અચ્છે દિન આને વાલે હે' જોકે મોદી સરકાર દ્વારા લેવાયેલા પહેલા જ કડક નિર્ણયનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. અને એ નિર્ણય છે રેલવેમાં ભાડાવધારો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર ખાંડ અને રાંધણ ગેસના ભાવમાં પણ વધારો ઝીંકે, આ કડવી દવા પીવા માટે પણ દેશની જનતાએ તૈયાર રહેવું પડશે.

વધું સમાચારો જુઓ સ્લાઇડરમાં...

ડીયૂના પ્રોફેસર્સની ભૂખ હડતાળ

દિલ્હી યુનિવર્સિટી અને યુજીસી દ્વારા લેવામાં આવેલા ગ્રેજ્યુએશનના ચાર વર્ષના નિર્ણય પર ભારે બબાલ મચેલી છે. ચાર વર્ષ ગ્રેજ્યુએશનના પક્ષમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર્સ આજે ભૂખ હડતાળ પર બેસી ગયા છે. ગઇકાલે કેમ્પસમાં બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઇ અને આ ટકરાર હજી પણ ચાલુ છે.

પ્રીતિનું નિવેદન આજે નોંધાશે

પ્રીતિનું નિવેદન આજે નોંધાશે

નેસ વાડિયા પર છેડછાડના આરોપ કેસમાં આ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પોતાનું ઓફિસીયલ સ્ટેટમેન્ટ પોલીસને લખાવશે. ત્યારબાદની કાનૂની કાર્યવાહી મુંબઇ પોલીસ હાથ ધરશે.

ISISએ લીધો સદ્દામની મોતનો બદલો

ISISએ લીધો સદ્દામની મોતનો બદલો

સદ્દામ હુસૈનને જે જજે ફાંસીની સજા સંભળાવી હતી તે જજની આઇએસઆઇએસના કટ્ટરપંથીઓએ હત્યા કરી નાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જજ રહેમાનને ઉગ્રવાદીઓએ અપહરણ કરીને તેમને ફાંસીએ લટકાવી દીધા. આ જજે સદ્દામને 2006માં ફાંસીની સજા સંભળાવી હતી.

ઇરાકમાં ભારતીયોની સુરક્ષા માટે પ્રાર્થના

અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઇરાકમાં ફસાયેલા ભારતીય નાગરીકોની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

રેલવે ભાડા વધારા સામે કોંગ્રેસનો વિરોધ

રેલવે ભાડા વધારા સામે કોંગ્રેસનો વિરોધ

દિલ્હી પ્રદેશ સમિતિના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી પાર્ટી કાર્યકર્તા સાથે દિલ્હી ખાતે ટ્રેન રોકીને નવી સરકાર દ્વારા વધારવામાં આવેલા ભાડાનો વિરોધ નોંધાવ્યો હતો.

સન્ની લિયોન તેના પતિ સાથે

સન્ની લિયોન તેના પતિ સાથે

સન્ની લિયોન તેના પતિ ડેનિયલ વેબર સાથે ફેશન ડિઝાઇનર રોહીત વર્માના ફેશન શોમાં જોવા મળી હતી.

રક્ષામંત્રી અરૂણ જેટલી નૌકાદળના સૈનિકોની મુલાકાતે

રક્ષામંત્રી અરૂણ જેટલી નૌકાદળના સૈનિકોની મુલાકાતે

રક્ષામંત્રી અરૂણ જેટલી દિલ્હી ખાતે નૌકાદળના સૈનિકોની મુલાકાતે આવ્યા હતા, તેમજ નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ગરીબ ચાવાળાની ગરીબોના ખીચા પર લૂંટ: લાલુ

ગરીબ ચાવાળાની ગરીબોના ખીચા પર લૂંટ: લાલુ

લાલુ પ્રસાદ યાદવે નરેન્દ્ર મોદી પર ટિખળ કરતા તેમના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે કે 'એક ગરીબ ચાવાળાએ ગરીબોના ખીચા પર લૂંટ ચલાવી છે.' લાલુ પ્રસાદ યાદવે આ નિવેદન મોદી સરકાર દ્વારા વધારવામાં આવેલા રેલવે ભાડાના સંદર્ભમાં કરવામાં આવી હતી.

Kolkata

Kolkata

Fans celebrate the birthday of Argentina soccer star Lionel Messi in Kolkata

Faridabad

Faridabad

Ghanshyam Singh, player of Team India Throwball being welcomed in Faridabad on Tuesday, on his return after winning a gold medal at 5th Asian Championship in Malaysia

Moradabad

Moradabad

Trinamool Congress workers stop a train to protest against the rail fare hike in Moradabad

Guwahati

Guwahati

Activists of the All Assam Secondary Additional Association stage a protest to demand for regularization of their jobs in Guwahati

Ahmedabad

Ahmedabad

Gujarat ! chief minister Anandiben Patel presents an award to a police sub-inspectors (PSI) during a passing out parade at the Gujarat Police Academy in Karai near Ahmedabad

New Delhi

New Delhi

External Affairs Minister Sushma Swaraj presents a certificate to director of passport sewa project in TCS, Shalini Mathur, as Foreign Secretary Sujatha Singh looks on during the Passport Seva Divas

New Delhi

New Delhi

Union Minister for Road Transport & Highways and Shipping, Nitin Gadkari with Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan during a meeting in New Delhi

English summary
News Of June 24: LPG Gas price can be rise, and other news with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more