Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nikki Yadav: દિકરી ખોયા બાદ ફૌલાદ બની માં, કહ્યુ ગુનેગારોને એવી સજા મળે જેથી બીજી દિકરી સુરક્ષિત રહે

નિક્કી યાદવની માતાએ દિકરીના ગુનેગારને કડક સજા આપવાની માંગ સાથે કહ્યુ છે, દંડ એવો હોય જેનાથી કોઇની પણ દિકરી સાથે અપરાધ કરવાનો વિચાર રાખનારની ડર પૈદા થયા. તેમણે નિક્કીના અપરાધીને ફાંસીની સજાની માંગ કરી હતી.

બદલાદી માનસિક્તા સાથે એવુ લાગી રહ્યુ છે કે, સંબંધોમાં બેઇમાની વધતી જઇ રહી છે. કમ સે કમ નિક્કી યાદવના મામલમાં તો એવુ જ લાગી રહ્યુ છે. ખુદ પાર્ટનર સાથે રહેવાનો નિર્ણય કરનાર નિક્કીને અંદાજો નહી હોય કે, તે તેની જીવનનો સૌથી ખતરનાક નિર્ણય સાબિત થવાનો છે. 22 વર્ષની નિક્કી હવે આ દુનિયામાં નથી પાર્ટનર સાહિલ પર મર્ડરના આરોપ લાગ્યો છે. દિકરી સાથે આવી દરિંદગી અને તની હત્યા જૈવા જધન્ય અપરાધ કરનાર દોષિયો માટે ફરી એક વાર ફાંસીની માંગ જોર પકડી રહી છે.

nikki

નિક્કી યાદવની માતા હરીયાણાાના ઇજારમાં રહે છે. તેમણે કહ્યુ કે, અમારી ઇચ્છા છે કે, અમારી દિકરી સાથે ખોટુ કરનારને કડકમાં કડક સજ્જા થાય. જેથી કરીને બીજી દિકરીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે. અમે સરકારમાં તેના માટે જાની માંગ કરી રહ્યા છીએ. જે બીજા માટે સબક બની જાય. નિક્કીની માતાએ કહ્યુ કે, "અમારી ઇચ્છા અપરાધીને ફાંસી થાય તે છે."

નિક્કીની માતાના નિવેદન પહેલા સાહિલ અને નિક્કીના લગ્નની વાત પણ સામે આવી હતી. પોલીસે હત્યાકાંડના દરેક પહેલુ પર તપાસ કરી રહી છે. લગ્નવાળી વાત પર નિક્કીના પિતા સુનિલ યાદવે કહે છે કે, " પોલીસ તેની કાર્યવાહી સારી રીતે કરી રહી છે., અમને લગ્નને લઇન કોઇ જાણકારી નહોતી. અમને નથી લગતુ કે, કોઇ લગ્ન થયા હોય .

ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં 22 વર્ષિય નિક્કી યાદવને તેમની માતા 22 વર્ષિય લિવ ઇન પાર્ટનર સાહિલ ગહલોતે કથિત રીતે ગળુ દબાવીને હત્યા કરી દિધુ હતી.ત્યાર બાદ નિક્કીના શબને એક ઢાબામાં એક ફ્રિઝની અંદર રાખી દિધુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X