'6 મુસ્લિમ દેશો પર કરી હતી બોમ્બારી'. નિર્મલા સીતારમણે બરાક ઓબામા પર સાધ્યુ નિશાન
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસને લઇને રવિવારે કહેવામાં આવ્યુ હતુ કે, પીએમ મોદીનો પ્રવાસ ભારત માટે ઐતિહાસિક રહ્યો છે. તો બીજી તરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા એક ઇંટર્વ્યુમાં ભારતના મુસલમાનો હાલાત પર સવાલ કર્યો હતો. આ મામલે નિર્મલા સિત્તારણે પીએમ મોદીનો બચાવ કર્યો છે.

સીતારમણે ઓબામા પર નિશાન સાધતા કહ્યુ કે, અમે અમેરિકા સાથે સાસા સંબંધો જોઇ રહ્યા છીએ. પરંતુ તો પણ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ શાસન કાળ દરમિયાન 6 મુસ્લિમ બહુમતિ વાળા દેશો પર 26 હજાર કરતવા વધારે બોમ્બારી કરી હતી.
સીતારમણે એ પણ કહ્યુ કે, પ્રધાનમંત્રી 'સબકા સાથ સબકા વિકાસના સિદ્ધાંત પર કામ કરી રહ્યા છએ. કોઇ પણ સમુદાય સાથે પક્ષપાત નથી કરવામાં આવ્યુ. પરંતુ તેમ છતા આ મુદ્દા પર ચર્ચા કરવા બધા લોકો જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 13 દેશોએ સમ્માન આપ્યુ છે. જેમાથી 6 દેશ મુસ્લીમ બહુમતિવાળઆ દેશનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
