વડાપ્રધાને વખાણ કર્યા તો નિતિશ કુમારે માન્યો આભાર

પટણા, 8 માર્ચ: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે દેશના વડાપ્રધાન મનમોહન સિંહે બિહારમાં ઝડપથી થઇ રહેલા વિકાસ માટે કરેલી પ્રશંસા માટે આભાર વ્યક્ત કર્યો હતો. પટણામાં ગુરૂવારે પત્રકારો દ્રારા વડાપ્રધાન દ્રારા પ્રશંસા કરવા અંગે પુછવામાં આવતાં નિતિશ કુમારે કહ્યું હતું કે વડાપ્રધાને બિહારમાં થઇ રહેલા ઝડપી વિકાસની પ્રશાંસા કરી છે તેના માટે તેમનો હું આભાર વ્યક્ત કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે વડાપ્રધાને ટ્વિટર પર કહ્યું હતું કે બધા બિમારું રાજ્ય ઝડપથી વિકાસ કરી રહ્યાં છે. તેમાં બિહાર પણ બધા રાજ્યની તુલનામાં બિહારનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેમને ઝડપી વિકાસ માટે બિહારની પ્રશંસા કરી હતી.

nitish-kumar

અત્રે ઉલ્લેખનીય છે બિહારના વિકાસ દર પર વર્ષ 2006-07 થી 2010-11 દરમિયાન 10.9 ટકા રહ્યો છે જે દેશના અન્ય રાજ્યોની તુલનામાં સૌથી શ્રેષ્ઠ છે. નાણામંત્રી પી ચિદમ્બરમે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરતી વખતે વિશેષ રાજ્યના દરજ્જો આપવાની લાયકાતમાં પરિવર્તન લાવવાની વાત કરી હતી અને તેના માટે નિતિશ કુમારે નાણામંત્રીને શુભેચ્છા પાઠવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X