ફિલ્મ 'તીસરી કસમ'એ વધારી નીતિશ કુમારની મુશ્કેલીઓ!

'તીસરી કસમ' ફિલ્મ થકી નીતિશ સરકારની યોજનાઓ અને પોતાની ઉપલબ્ધિઓ અંગે લોકોને જણાવી રહ્યા છે, પરંતુ હવે આ ફિલ્મે જ નીતિશને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સૂત્રોના અનુસાર નીતિશ કુમારે જાણીતા સંગીતકાર શૈલેન્દ્રના પરિવારજનો પાસેથી આ ફિલ્મ બતાવવાની પરવાનગી લીધી નથી.
જેના પગલે તેમના નાના પુત્ર દિનેશ શૈલેન્દ્રએ પરવાનગી તેમની ફિલ્મ બતાવવાના આરોપમાં સરકાર પાસે 15 કરોડ રૂપિયાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે નીતિશ કુમારે તેમની પરવાનગી વગર તેમની ફિલ્મ દ્વારા પોતાના વિકાસ પ્રચાર કર્યો છે જે ખોટું છે. નીતિશ કુમારે અમારી સાથે આ અંગે પહેલા વાત કરવી જોઇતી હતી.












Click it and Unblock the Notifications
