IAS-IPS બનવું થયું અઘરું, અંગ્રેજી ફરજિયાત

યુપીએસસીની પરીક્ષા પાસ થનારા જ આઇએએસ, આઇપીએસ, આઇએફએશ અને આઇઆરએસ વગેરે બનીને દેશનું પ્રશાસન સંભાળતા હતા, પરંતુ આયોગે પરીક્ષા પદ્ધતિમાં 20 વર્ષ બાદ થોડાક પરિવર્તન કર્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શિવસેનાએ મરાઠીની ઉપેક્ષાનો મુદ્દો ઉઠાવીને વિરોધ કરી રહી છે. ગુરુવારે શિવસેનાને રાજ્યસભા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો છે.
પરીક્ષા પદ્ધતિમાં થયેલા પરિવર્તનને પ્રધાનમંત્રીએ તાજેતરમાં મંજૂરી આપી છે. ત્યારબાદ તમામ બદલાવો સાથે જોડાયેલી અધિસુચના જારી તઇ જેના આધારે 2013માં પરીક્ષા થશે. જેમાં અંગ્રેજીની પરીક્ષા અનિવાર્ય રહેશે. અંગ્રેજી પરીક્ષામાં મળનારા માર્કને મેરિટમાં ઉમેરવા આવશે, આ ઉપરાંત અન્ય કોઇ ભાષાના સાહિત્યને વૈકલ્પિક વિષય તરીકે એ જ લોકો પસંદ કરી શકશે, જેમણે એ વિષય બીએમાં ભળ્યો હોય. જૂના પાઠ્યક્રમમાં અંગ્રેજીની સાથોસાથ એક ભારતીય ભાષામાં ન્યૂનતમ અંક મેળવવા જરૂરી હતા, આ પરીક્ષાઓના માર્ક મેરિટમાં ઉમેરાતા નહોતા.
વિપક્ષે આ નિર્ણયને જનવિરોધી ગણાવ્યો છે. તેમણે ચેતવ્યા છે કે ભારતીય ભાષાઓની અવગણના કરવી સરકારને નડશે, પરંતુ સરકાર આ આરોપોને ખારીજ કરી રહી છે, આ નિર્ણય ભારતીય ભાષાની અવગણના માટે નથી.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી



Click it and Unblock the Notifications
