For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટુલ કીટ મામલો આરોપી નિકીતા જેકબ અને શાંતનુ ફરાર, બન્ને વિરૂદ્ધ બિન જામિનપાત્ર વોરંંટ જારી

પ્રજાસત્તાક દિવસે ખેડૂત આંદોલન ઉગ્ર થઇ ગયુ હતું. આ સમયગાળા દરમિયાન, દિલ્હીના લાલ કિલ્લા, આઇટીઓ સહિત અનેક જગ્યાએ હિંસા થઈ હતી. આ ઘટના બાદ અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ આંદોલનને ટેકો આપ્યો હતો. તે દરમિયાન ટૂલકીટનો મામલો બહાર

|
Google Oneindia Gujarati News

પ્રજાસત્તાક દિવસે ખેડૂત આંદોલન ઉગ્ર થઇ ગયુ હતું. આ સમયગાળા દરમિયાન, દિલ્હીના લાલ કિલ્લા, આઇટીઓ સહિત અનેક જગ્યાએ હિંસા થઈ હતી. આ ઘટના બાદ અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ આંદોલનને ટેકો આપ્યો હતો. તે દરમિયાન ટૂલકીટનો મામલો બહાર આવ્યો. દિલ્હી પોલીસના કહેવા મુજબ હિંસામાં આ ટૂલકિટની સૌથી મોટી ભૂમિકા હતી. જેના કારણે આ કેસમાં ધરપકડની સિલસિલો શરૂ થઈ ગઈ છે. હવે દિલ્હી પોલીસે આ કેસમાં બંને આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

Farmers Protest

ખરેખર, દિલ્હી પોલીસના સાયબર સેલે 13 ફેબ્રુઆરીએ બેંગલુરુથી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હતી. આ પછી ટૂલકીટ કેસમાં બે આરોપી નિકિતા જેકબ અને શાંતનુ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. બંને આરોપી ફરાર છે.

આ પણ વાંચો: સંજય રાઉતે સાધ્યું બીએસ કોશ્યારી પર નિશાન, કહ્યું - કેન્દ્રના દબાવમાં આવી કરી રહ્યાં છે કામ

English summary
Non-bailable warrants issued against Nikita Jacob and Shantanu absconding in Tool Kit case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X