રક્ષા મંત્રી એન્ટનીને વિશેષાધિકાર હનનની નોટિસ

જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં મંગળવારે થયેલા પાકિસ્તાની હુમલાના સંદર્ભમાં ભારતના રક્ષા મંત્રી એ કે એન્ટનીએ સંસદમાં પોતાના નિવેદનમાં આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
એન્ટનીના આ નિવેદન બાદ સમગ્ર વિપક્ષ સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે એન્ટની પાકિસ્તાનના આકાઓને બચવાની તક આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
