Offer for voter: મત આપશો તો મળશે આ લાભો, જાણો ઓફર

આવતી કાલે, 18 એપ્રિલ 2019 ના રોજ, લોકસભાની ચૂંટણીઓ (General Elections 2019) ના બીજા તબક્કામાં મતદાન યોજવામાં આવશે.

આવતી કાલે, 18 એપ્રિલ 2019 ના રોજ, લોકસભાની ચૂંટણીઓ (General Elections 2019) ના બીજા તબક્કામાં મતદાન યોજવામાં આવશે. ચૂંટણી પંચ મહત્તમ મતદાન માટે પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ કંપનીઓ અને સંગઠનો પણ તેમાં ફાળો આપી રહ્યા છે. મત આપ્યા પછી કોઈ પણ આ બે ઑફરોનો ફાયદો ઉઠાવી શકે છે. જ્યાં વોટર માટે ઓફરમાં સસ્તા પેટ્રોલ લઈ શકાય છે, ત્યાં બાઇકની સર્વિસ માટે ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે. ચાલો જાણીએ કે આ મતદાર માટે ઓફર (Offer for voter) શું છે.

Lok Sabha elections 2019

મત આપ્યા પછી લઇ શકો છો સસ્તું પેટ્રોલ (Cheap petrol after voting)

ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (All India Petroleum Dealers Association) ના પ્રેસિડન્ટ અજય બંસલે મત આપવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા આ ઓફર (Offer for voter) આપી છે. અજય બંસલના જણાવ્યા મુજબ, દેશમાં મતદાન કર્યા પછી, આંગળીમાં લાગેલી શાહી બતાવ્યા પછી, પેટ્રોલ અને ડીઝલ પર 50 પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે. મતદાન પછી કોઈપણ આ ઓફરનો (Cheap petrol after voting) લાભ લઈ શકે છે.

હીરો મોટોકોર્પ (Hero MotoCorp) પણ લાવ્યું ઓફર

હીરો મોટોકોર્પે લોકસભાની ચૂંટણીઓ (General Elections 2019)માં મતદાન ટકાવારીમાં વધારો કરવાના હેતુથી ઓફર કરી છે. આ ઓફરમાં મત આપનારા ગ્રાહક હિરો મોટોકોર્પની ડીલરશીપ અને વર્કશોપમાં તેમની મોટરબાઈકને મફતમાં ધોવડાવી શકે છે. હીરો મોટોકોર્પની આ ઓફરમાં, ગ્રાહક 199 રૂપિયામાં બાઇકની સર્વિસ પણ કરાવી શકે છે. આના માટે, ગ્રાહકએ હિરો મોટોકોર્પની ડીલરશીપ અથવા વર્કશોપમાં આંગળી પર લગાવેલી મતદાનની શાહીનું ચિહ્ન બતાવવું પડશે. આ ઓફરનો ફાયદો દરેક તબક્કાના મતદાનના ક્ષેત્રમાં 2 દિવસ માટે લઇ શકાશે. હિરો મોટોકોર્પની આ ઓફરનો લાભ આવા દરેક તબક્કે લઈ શકાય છે.

આ પણ વાંચો: નોટબંધીને કારણે 50 લાખ લોકોની નોકરી ગઈ: રિપોર્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X