LCના આધારે દિલ્હી ગેંગરેપનો છઠ્ઠો આરોપી સગીર

આ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં ગયા ડિસેમ્બરમાં દિલ્હી ગેંગરેપ મામલે છઠ્ઠા આરોપીની ઉમરને લઇને અસમજંસ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ આરોપીએ ગેંગરેપ પીડિતાની સાથે સૌથી વધારે બર્બરતા કરી હતી. દિલ્હીના જૂવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં સોમવારે આજે આ નિર્ણય લેવાનો હતો કે ગેંગરેપ કેસમાં છઠ્ઠો આરોપીનું શાળાનું સર્ટિફિકિટ સાચું છે કે નહી.
બીજી બાજુ આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બચાવ પક્ષના વકીલ આજે આરોપ સુનિશ્ચિત હોવાના મામલે ચર્ચા કરશે. આરોપીઓ પર આરોપ સાબિત થતા જ ટ્રાયલ શરૂ થઇ જશે.
જો છઠ્ઠા આરોપીનું સ્કૂલ સર્ટિફિકેટ સાચુ સાબિત ના થતુ તો આરોપીની ઉંમર તપાસવા માટે બોન ટેસ્ટની મંજૂરી મળી શકતી હતી. જોકે આ છઠ્ઠા આરોપીની ઉંમરને લઇને શરૂઆતથી જ કોકડું ગુંજવાયેલું છે.
ઉલ્લેખનીય છે કે આરોપીના શાળાના પ્રિન્સિપાલે જે સર્ટિફિકેટ રજૂ કર્યું છે, તેના અનુસાર આરોપીની ઉંમર 17 વર્ષ અને 6 મહીના છે. જ્યારે દિલ્હી પોલીસનું માનુવું છે કે આરોપીનું બોન ટેસ્ટ કરી તેની સાચી ઉંમરની તપાસ કરાવવામાં આવે.
જોકે આ પહેલા જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરીને એવી માંગ કરી હતી કે છઠ્ઠા આરોપી પણ અન્ય પાંચ આરોપીઓની સાથે જ કેસ ચાલાવવામાં આવે અને તેને પણ સરખી જ સજા કરવામાં આવે. જોકે પ્રધાન મેજિસ્ટ્રેટ ગીતાંજલિ ગોયલની અધ્યક્ષતાવાળી બોર્ડે સ્વામી આ અરજી ખારિચ કરી દીધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
