આજથી બે દિલસ વિપક્ષ એક્તાની હાબેઠક, બેંગલુરુમા એકત્ર થશે 24 પક્ષના નેતા, બનશે રણનીતિ
પટનામાં 23 જૂને વિપક્ષ એક્તાની બેઠક બાદ એક ફરી એક વાર વિપક્ષ એક્તાની મહાબેઠક કરવા ાટે તૈયાર છે. કર્ણાટકને રાજઘાની બેગલુરુમાં વિરોધ પક્ષ પાર્ટીઓની એકત્ર થશે. જ્યાં ઓછામાં ઓછી 24 રાજકીય પાર્ટીના નેતા એકત્ર થશે.

બેંગલુરુાં 17 અને 18 જુલાઇ બે દિવસ દેશની રાજનીતિ માટે ઘણુ મહત્વનું માનવામાં આવે છએ. કેમ કે, વિપક્ષ દળોની બીજી બેઠકનું આયોજન થવાનાર છે. જેનાથી તમામ નેતા 2024 માટે લોકસભા ચૂંટણીમાં ભાજપા વિરુદ્ધ એકજુટ થઇને રાજનીતિક તૈયારી કરશે.
બેઠકની તૈયારી પૂરી થઇ ચૂકી છે. બે દિવસ ચાલનારી આ મહાબેઠકને લઇને એજેન્ડા અને મિનટ ટુ મિનટ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
23 જુનના પટનામાં થયેલી વિપક્ષ એક્તા બેઠક બાદ કોગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેે વિરોધ પક્ષોના નેતાઓની બીજી એક્તા બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ કર્યા છે. નેતાઓને મોકલેલા પોતાના પત્રમાં ખડગે બિહારના મુખ્યમંત્તરી નીતિશ કુમાર દ્વારા બોલાાવામાં આવેલ 23 જુનની પટના આયોજીત બેઠકમાં પોતાની બાગીદારી અંગે પણ યાદ અપાવ્યુ હતુ .
ખડગે પોતાના નિયંત્રણ પત્રમાં કહેયુ છે કે, બેઠકમાં મોટી સફળતા હતી. કેમ કે, આપણે ચૂંટણી એક થઇને લડવા પર સર્વસમ્મતિથી સહમત થયા. આ મહાબેઠકમાં તમામ બીન બીજેપી પક્ષ એક સાથે આવીને આગામી લોકસભા ચૂંટણી ભાજપાને ટક્કર આપવા માટે રણનીતિ તૈયાર કરીશુ.
સૂત્રો અનુસા રનેતાઓ માટે એક સંયુક્ત ઘોષણાપત્ર લઇને મંથન કરવા અને વધારેમાં વધારે લોકસભા સીટ પર સંયુક્ત વિપક્ષ ઉમેદવાર ઉબા કરવા માટે પોતાનો પ્રસ્તાવ આગમી બેઠકમાં થવાની સભાવના છે .












Click it and Unblock the Notifications
