હવે પેટ્રોલ ડિઝલની ઘરે ડિલિવરી આવશે, લાઇનો બંધ?

Posted By:
Subscribe to Oneindia News

જલ્દી જ તમને પેટ્રોલ અને ડિઝલ કે સીએનજી ભરાવવા માટે લાંબી લાઇનમાં ઊભા નહીં રહેવું પડે. કારણ કે સરકાર તેવી તૈયારીમાં છે કે પહેલાથી જો તમે બુકિંગ કરાવશો તો તમને ઘરે જ મળી જ પેટ્રોલ ઉત્પાદન. આ વાતની જાણકારી ખુદ પેટ્રોલિયમ મંત્રાલ યે ટ્વિટ કરીને આપી છે. પેટ્રોલિયમ મંત્રાલય તરફથી બે ટ્વિટ કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ દ્વારા લોકોને લાંબો સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે.

petrol

પેટ્રોલિયમ મંત્રાલય મુજબ રોજના 35 કરોડ લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જાય છે. અને લગભગ 25 અરબ રૂપિયાનું ટ્રાંજેક્શન પેટ્રોલ ભરવા માટે થાય છે. ભારત દુનિયાનો ત્રીજો તેવો દેશ છે જે તેલમાં મોટી ખપત કરે છે. નોંધનીય છે કે સરકાર 1 મેથી દેશના પાંચ શહેરોમાં રોજિંદી અલગ અલગ ભાવ લગાવવાની જાહેરાત કરી ચૂકી છે.

English summary
options being explored where petro products may be door delivered to consumers on pre booking.Read here more.
Please Wait while comments are loading...