26/11 ના માસ્ટમાઇન્ડ લખવીને પાક કોર્ટ કરશે આઝાદ
ઇસ્લામાબાદ હાઇકોર્ટે 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ જકીઉર રહમાન લખવીની ધરપકડને ગેરકાનૂની કહી તેને તત્કાળ છૂટા કરવાનો આદેશ આપ્યો છે. જે મુજબ લખવીને આજે આઝાદ કરી દેવામાં આવશે.
આ નિર્ણય હાઇકોર્ટના જજ નુરુલ હકનો છે. વધુમાં આ પહેલા કોર્ટે મુંબઇ હુમલાના મામલે સાત આરોપીઓની સામે સુનવણી બુધવાર 18 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. કારણ કે ત્યારે લખવીની જમાનત યાચિકાની સુનવણી હાઇકોર્ટમાં ચાલી રહી.

નોંધનીય છે કે લશ્કર એ તૈયબાના કાર્યવાહક કમાન્ડર લખવી વર્ષ 2008માં થયેલા મુંબઇ હુમલાના પ્રમુખ સંદિગ્ધમાંથી એક છે. આ હુમલામાં 160 લોકોની મોત થઇ હતી. જે આરોપ સર જ તેને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો.
જો કે જેલમાં પણ લખવીને મોજ છે. જેલમાં તેને ટેલિવિઝન, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટની સુવિધાઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં લખવી કોઇ પણ દિવસે કે સમયે પોતાની સંબંધીને મળી શકે છે.
જો કે ભારત સરકારે લખવીની રિહાઇ પર સખત વિરોધ નોંધાવતા કહ્યું છે કે પાકિસ્તાન સારા અને ખરાબ આંતકવાદનું નાટક બંધ કરે અને લખવી જેલમાં જ બંધ રાખે તો સારું.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
