For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરમાણુ હથિયારોની તુલનામાં ભારતથી શક્તિશાળી છે પાકિસ્તાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જૂન : ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર આવારનવાર યુદ્ધ વિરામનો ભંગ કરનારો દેશ પાકિસ્તાન ભારત માટે કેટલો ઘાતક નીવડી શકે છે તેનો અંદાજ આપને તાજેતરમાં જાહેર થયેલી સ્ટૉકહૉમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની આ રિપોર્ટ વાંચ્યા બાદ આવી જશે. આ રિપોર્ટ વિવિધ દેશોના પરમાણુ હથિયારો અંગે છે. પરમાણુ હથિયારોની દ્રષ્ટિએ તુલના કરવામાં આવે તો ભારત કરતા પાકિસ્તાન વધારે શક્તિશાળી છે.

સિપરીના વાર્ષિક રિપોર્ટમાં રશિયા પરમાણુ હથિયારો હોવાની સંખ્યાની દ્રષ્ટિએ યાદીમાં સૌથી ઉપર આવે છે. તેની પાસે નાના મોટા થઇને કુલ 8000 પરમાણુ હથિયારો છે. બીજા ક્રમે અમેરિકા છે. તેની પાસે 7300 હથિયારો છે. ત્રીજા અને ચોથા ક્રમે ફ્રાન્સ અને ચીન આવે છે. તેમની પાસે અનુક્રમે 300 અને 250 પરમાણુ હથિયારો છે.

ભારત અને પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારતની પાસે 90થી 110 જેટલા નાના મોટા પરમાણુ હથિયારો છે. જ્યારે પાકિસ્તાન પાસે 100થી 120 જેટલા હથિયારો છે.

આ અંગેની મહત્વની માહિતી આગળના સ્લાઇડરમાં વાંચો...

પાકિસ્તાન પાસે વધારે પરમાણુ શક્તિ

પાકિસ્તાન પાસે વધારે પરમાણુ શક્તિ

ભારત પાકિસ્તાનની વાત કરીએ તો ભારતે પ્રથમ પરમાણુ પરિક્ષણ વર્ષ 1974માં કર્યું હતું. જ્યારે પાકિસ્તાને વર્ષ 1998માં કર્યું હતું. આમ પાકિસ્તાન પરમાણુ પરીક્ષણમાં કેટલાય વર્ષ પાછળ હોવા છતાં હથિયારો તૈયાર કરવામાં આગળ નીકળી ગયું છે.

2010 પછીના આંકડા

2010 પછીના આંકડા

વર્ષ 2010 બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે.

રશિયા નાશ કરી રહ્યું છે પરમાણુ હથિયારો

રશિયા નાશ કરી રહ્યું છે પરમાણુ હથિયારો

2010માં રશિયા પાસે 12,000 પરમાણુ હથિયારો હતા, 2014માં હવે માત્ર 8000 પરમાણુ હથિયારો રહ્યા છે. બાકીના હથિયારોનો તેણે નાશ કર્યો છે.

અમેરિકા પણ રશિયાની સાથે

અમેરિકા પણ રશિયાની સાથે

2010માં અમેરિકા પાસે 9600 પરમાણુ હથિયારો હતા, 2014માં હવે માત્ર 7300 પરમાણુ હથિયારો રહ્યા છે.

ઇઝરાઇલ, ફ્રાન્સ અને યુકેની સ્થિતિ

ઇઝરાઇલ, ફ્રાન્સ અને યુકેની સ્થિતિ

ઇઝરાઇલ, ફ્રાન્સ અને યુકેની પાસે વર્ષ 2010થી 2014 દરમિયાન એક પણ પરમાણુ હથિયાર નથી.

ચીન

ચીન

ચીને વર્ષ 2013માં તેના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે.

વધુ હથિયારો બનાવશે

વધુ હથિયારો બનાવશે

સિપરીના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આગામી સમયમાં વધારે પરમાણુ હથિયારો બનાવવાનું છે.

કયો દેશ કેટલો શક્તિશાળી

કયો દેશ કેટલો શક્તિશાળી

સિપરીના રિપોર્ટમાં જાણી શકાય છે કે પરમાણુ હથિયારોની બાબતમાં કયો દેશ કેટલો શક્તિશાળી છે.

પ્રથમ પરમાણુ પરિક્ષણ ક્યારે થયું?

પ્રથમ પરમાણુ પરિક્ષણ ક્યારે થયું?

આ ટેબલ દર્શાવે છે કે કયા દેશે કયા વર્ષમાં પ્રથમવાર પરમાણુ પરિક્ષણ કર્યું છે.

ઇઝરાઇલની પરમાણુ શક્તિ

ઇઝરાઇલની પરમાણુ શક્તિ

આ ટેબલમાં આપ જોઇ શકશો કે કયા દેશની સ્થિતિ શું છે.

English summary
Pakistan has more nuclear warheads compare to India : SIPRI report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X