પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટ પર લગાવામાં આવી રોક
પાકિસ્તાન સરકારના એકાઉન્ટને ટ્વીટરે ભારતમાં બંધ કરી ધિધુ છએ. ભારત તરફથી કાયદાકીય કાર્યવાહીની માગ પર ટ્વીટરે આ પગલુ લીધુ છે. ભારત તરફથી આ અખાઉન્ટને બ્લોક કરવા માટે કાયદેસર કોર્ટના આદેશને રજુ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ટ્વીટરે પાકિસતાન સરકારના ટ્વીટર એકાઉન્ટને નિયમ અનુસાર બ્લોક કરી દિધુ છે. એટલા માટે હવે પાકિસ્તાન સરકારનું ટ્વીટર અકાઉન્ટ હવે ઉપલભ્ધ નથી. આ એકાઉન્ટ દ્વારા અમેરિકા, કનાડા જેવા દેશો સાથે સવાદ સ્થાપિત ના કરી શકાય તેમજ આ એકાઉન્ટને જોઇ પણ નથી શકાતુ. જો કે આ મામલ અત્યાર સુધીમાં ટ્વીટર, ભારત કે પાકિસ્તાન તરફથી કોઇ અધિકારીક નિવેદન આપવામાં નનથી આવ્યુ.













Click it and Unblock the Notifications
