Parliament Monsoon Session Live: ઉપરાષ્ટ્રપતિ નાયડુની વિદાય ખૂબ જ ભાવુક પળ - પીએમ મોદી
Parliament Monsoon Session Live: મોંઘવારી અને જીએસટીને લઈને રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, કાર્યવાહી સ્થગિત
નવી દિલ્લીઃ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ-એલપીજીની વધતી કિંમતો અને ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટી સહિતના અનેક મુદ્દાઓને લઈને સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો વિરોધ ચાલુ છે. 18 જુલાઈથી શરૂ થયેલું સંસદનુ ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. જો કે, સરકાર તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે કે તે પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે તેથી વિપક્ષોએ હંગામો છોડીને ગૃહમાં ચર્ચા કરવી જોઈએ. સંસદના ચોમાસુ સત્ર સંબંધિત તમામ લાઇવ અપડેટ્સ વાંચો.

Delhi | Leader of Opposition in Rajya Sabha Mallikarjun Kharge wears a black kurta and turban in protest against price rise and unemployment pic.twitter.com/bWs2AxMweI
— ANI (@ANI) August 5, 2022
Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs in the House. pic.twitter.com/jkXY6MyKBv
— ANI (@ANI) August 4, 2022
Rajya Sabha adjourned till 12 noon as a ruckus ensued in the House when Leader of Opposition Mallikarjun Kharge raised the issue of "misuse of agencies and attempts made by the Govt to suppress the Opposition." pic.twitter.com/aZsNJeK1H7
— ANI (@ANI) August 4, 2022
Rajya Sabha adjourned till 12 noon as a ruckus ensued in the House when Leader of Opposition Mallikarjun Kharge raised the issue of "misuse of agencies and attempts made by the Govt to suppress the Opposition." pic.twitter.com/aZsNJeK1H7
— ANI (@ANI) August 4, 2022
Congress MPs to raise the issue of misuse of central agencies like ED and the sealing of the office of Young India yesterday in both the Houses of the Parliament today.
— ANI (@ANI) August 4, 2022
AAP MP Sanjay Singh gives Suspension of Business Notice in Rajya Sabha under Rule 267 to discuss Agnipath Recruitment Scheme.
— ANI (@ANI) August 4, 2022
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
