લોકસભામાં પાકિસ્તાન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ

parliament
નવી દિલ્હી, 14 ઑગસ્ટ : સંસદે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના એ પ્રસ્તાવને સર્વ સમ્મતિ સાથે રદિયો આપી દીધો, જેમાં ભારતીય સેના અને જનતાની સામે સંપૂર્ણરીતે પાયા વિહોણા આરોપ લગાવવામાં આવ્યા હતા.

લોકસભામાં અધ્યક્ષ મીરા કુમાર અને રાજ્યસભામાં સભાપતિ હામિદ અંસારીએ પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના પ્રસ્તાવની સામે પ્રસ્તાવ રજૂ કર્યો, જેને બંને ગૃહમાં ધ્વનીમત દ્વારા મંજૂરી મળી ગઇ.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન અથવા પાકિસ્તાનની જનતા માટે ભારત ખતરારૂપ નથી. તેઓ આતંકી સમૂહ ક્ષેત્રની શાંતિ માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. જેને ભારતને નિશાનો બનાવવા માટે ઉછેરી રહ્યો છે. આમાં કહેવામાં આવ્યું કે ગૃહ પાકિસ્તાની સેનાની કાર્યવાહીની કડક નિંદા કરે છે અને આ વાતનું પુનરાવર્તન કરશે તો પાકિસ્તાન દ્વારા અવૈધ રૂપે કબ્જે કરવામાં આવેલી ભૂમિ સહિત આખા જમ્મુ - કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.

લોકસભામાં જે સમયે આ પ્રસ્તાવ પાસ કરવામાં આવી રહ્યો હતો, પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષના નેતા સુષમા સ્વરાજ અને રાજગના કાર્યકારી અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી સહિત દરેક દળના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં સભ્યો હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X