ક્યાં સુધી? બહુ થયું, હવે બસ ન્યાય, દિલ્હીમાં જનજુવાળ, તસવીરો

નવીદિલ્હી, 22 એપ્રિલ: દિલ્હીના ગાંધીનગર ખાતે એક પાંચ વર્ષની બાળકી સાથે દુષકર્મની ઘટના બહાર આવ્યા બાદ દિલ્હી સહિત દેશભરમાં વિરોધનો વાયરો ફરી એકવાર ફુંકાયો છે. દિલ્હીમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નહીં હોવાનું ફરી એકવાર પુરવાર થતાં લોકોનો ગુસ્સો રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે, પોલીસ કમિશનરની ઓફીસ, એમ્સ હોસ્પિટલ, ઇન્ડિયા ગેટ સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરતા લોકો જોવા મળી રહ્યાં છે. તો ક્યાંક હાથમાં કેન્ડલ લઇને માર્ચ કરતા લોકો દિલ્હીમાં જોવા મળી રહ્યાં છે.

આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ પોલીસ કમિશનરને પદ પરથી હટાવવામાં આવે અને મહિલા સુરક્ષા અંગે ચુસ્ત પગલા ભરવામાં આવે માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત કાલે રવિવારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની કાર્યકર્તાઓ દ્વારા 10 જનપથ ખાતે ઘેરાવ કરવામાં આવ્યા બાદ આજે સોમવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિલ્હી ભાજપ અધ્યક્ષ વિજય ગોએલની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

એક તરફ દિલ્હીમાં લોકોનો ગુસ્સો રસ્તા પર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વિરોધ પ્રદર્શન કરનારાઓને રોકવા માટે પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો છે. અહીં તસવીરોમાં છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં જે લોકજુવાળ રસ્તા પર ઉતર્યો છે, તે દર્શાવવામાં આવ્યું છે.

દિલ્હીમાં જનજુવાળ, વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરતા લોકો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X