ફૂલન દેવી હત્યાકાંડ: ફૂલન દેવીના હત્યારા શેર સિંહ રાણાને ઉંમરકેદની સજા

અત્રે ઉલ્લેખનીય છે દસ્યૂ સુંદરી ફૂલન દેવી 1980ના દાયકાની શરૂઆતમાં ચંબલની કોતરોમાં સૌથી ખતરનાક ડાકૂ ગણવામાં આવતી હતી અને પછી ચંબલની કોતરોને ત્યાગીને રાજકારણમાં ઉતરી. 1996માં સમાજવાદી પાર્ટીના ટિકીટ પર ચૂંટણી જીતીને લોકસભા પહોંચી, પરંતુ 25 જુલાઇ 2001ના રોજ ફૂલન દેવીની ગોળી મારી હત્યા કરી દિધી. આ હત્યાકાંડમાં શેર સિંહ રાણા સહિત 12 આરોપી હતા, જેમાંથી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું હતું. 12 ઓગષ્ટના રોજ કોર્ટે શેર સિંહને દોષી ગણાવ્યો, જ્યારે બાકીના 10 આરોપીઓને છોડી મુકવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
