Photo: મુસ્લિમ - ખ્રિસ્તિ બહુલ વિસ્તારોમાં પણ નમો નમો

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 મે : દેશમાં છેલ્લા 10 વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારને ઉખાડી ફેંકવામાં માત્ર હિન્દુ મતદારો જ નહીં પરંતુ મુસ્લિમો અને ખ્રિસ્તી મતદારોનું મોટું યોગદાન છે. આ કોઇ સર્વે નહીં પરંતુ ચૂંટણી પંચની મતગણતરીમાં જોવા મળેલા આંકડા દર્શાવે છે.

લોકસભાની જે બેઠકોમાં મુસ્લિમ મતદારોની વસતી વધારે છે તેવા વિસ્તારોમાં ઉત્તર પ્રદેશની સહારનપુર બેઠક, આઝમગઢ, મઉ, મૈનપુરી, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, રામપુર, બરેલી, મેરઠ, બિહાર, કિશનગંજ, કટીહાર, અરરિયા, પૂર્ણિયા, દરભંગા, સીતામઢી છે. આમાંથી મોટા ભાગના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે.

આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે દેશના મુસ્લિમો પણ દેશમાં પરિવર્તન ઇચ્છે છે. તેઓ હવે એવી પાર્ટીઓ નથી ઇચ્છતા કે જે જાતિ, ધર્મ અને જાતિ આધારિત રાજકારણ ખેલી રહ્યા છે. આ અંગેની વધારે વિગતો તસવીરો સાથે દર્શાવવામાં આવી છે...

મુસ્લિમોના મતો

મુસ્લિમોના મતો

મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપની લહેર ચાલી રહી છે. ભાજપને 79 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે.

મુસ્લિમો નમોમય

મુસ્લિમો નમોમય

વારાણસીમાં પણ મોટા ભાગના મુસ્લિમોએ નરેન્દ્ર મોદી માટે પ્રચાર પ્રસાર કર્યો અને મોદીને સમર્થન આપ્યું.

કોંગ્રેસનો સફાયો

કોંગ્રેસનો સફાયો

મુસ્લિમોના મતો પણ ભાજપના પાસામાં પડતા જ કોંગ્રેસની સરકાર પરાસ્ત થઇ.

મુલાયમનું ટેન્શન

મુલાયમનું ટેન્શન

મુસ્લિમોએ ભાજપ તરફી મતદાન કરતા ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહનું ટેન્શન વધી ગયું.

મુસ્લિમોને બહેકાવાયા

મુસ્લિમોને બહેકાવાયા

મોદી વિરોધી તમામ નેતાઓ કહી રહ્યા છે કે મુસ્લિમોને બહેકાવાયા છે.

English summary
Photo: Myth exploded; BJP wins in muslim christian dominated seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X