Pics: જાણો કઈ રીતે સ્ટુડેંટ બનીને જિસ્મનો ધંધો કરે છે કોલગર્લ
વેશ્યાવૃતિનો ધંધો આજકાલ ખુબ જ ફાલ્યો અને ફૂલ્યો છે. આજની આધુનિક સોસાયટીમાં વેશ્યાવૃતિનો ધંધો અલગ અલગ રીતે આગળ વઘ્યો છે. રેડલાઈટ એરિયાથી નીકળી કોલગર્લ આજકાલ મસાજ પાર્લર અને બીજી એસ્કોર્ટ સર્વિસથી પોતાનો ધંધો ચાલુ રાખ્યો છે.
દેહનો વ્યાપાર આજે કમાણીનો સીધો રસ્તો બની ચુક્યો છે. પરંતુ મધ્યપ્રદેશના ભોપાલમાં આ ધંધો એક નવો જ રસ્તો અપનાવ્યો છે જેને જાણીને તમે ચોકી જશો.
ભોપાલમાં કોલગર્લ હવે સ્ટુડેંટ બની ધંધાને અન્ઝામ આપી રહી છે. હા, એક દમ સાચી વાત છે કે ભોપાલમાં રહેતા દલાલ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગોંવા અને પુનેથી કોલગર્લને બોલાવે છે અને તેમને એવી જગ્યા પર રેહવા આપે છે જ્યાં સ્ટુડેંટ રેહતા હોઈ છે.

કોલગર્લ
પરીક્ષા કે પછી નોકરીનું બહાનું બનાવીને આ કોલગર્લ મહિનાઓ સુધી ત્યાં રહે છે અને ફુલ્લ ધંધો કરે છે.

કોલગર્લ
જો ત્યાં ધંધો સારો ચાલે તો બરાબર છે નહિ તો તે કોલગર્લની જગ્યાએ બીજી કોલગર્લને લાવવામાં આવે છે.

કોલગર્લ
આ રીતે તો કોઈને શંકા પણ નહિ જાય અને તમને આમ જ લાગે છે કે તમારા ઘરની બાજુમાં એક સ્ટુડેંટ રહે છે.

કોલગર્લ
રેડલાઈટ એરિયાથી નીકળી કોલગર્લ આજકાલ મસાજ પાર્લર અને બીજી એસ્કોર્ટ સર્વિસથી પોતાનો ધંધો ચાલુ રાખ્યો છે.

સુંદરતા પર મળે છે ઠેકો
દરેક કોલગર્લને તેની સુંદરતા અને ફિગર મુજબ દલાલ તેનો ઠેકો નક્કી કરે છે.

એક અઠવાડિયામાં 1 લાખ રૂપિયા કમાઈ લે છે કોલગર્લ
એક અઠવાડિયામાં 1 લાખ રૂપિયા કમાઈ લે છે કોલગર્લ. કોલગર્લનો રેટ દલાલ પણ નક્કી કરે છે.

સર્વિસ
કોલગર્લની સર્વિસ નક્કી જ હોઈ છે. તેને પહેલાથી જ કહી દેવામાં આવ્યું હોઈ છે કે તેને આજે કેટલા કસ્ટમર સાથે મળવાનું છે.

બ્રાંડ
ઘણી કોલગર્લની બ્રાન્ડીંગ પણ હોઈ છે.

એક કલાકના 20 થી 30 હજાર રૂપિયા
દરેક કોલગર્લનો રેટ પણ નક્કી જ હોઈ છે. તે એક કલાકના 20 થી 30 હજાર રૂપિયા વસુલ કરે છે.

ધંધામાં ઉતારે છે 16 થી 18 વર્ષની છોકરીયો
કેટલીક છોકરીયો પોતાનું ઘર ચલાવા માટે આ ધંધામાં ઉતારે છે, તો કેટલીક પોતાના શોખ પુરા કરવા માટે.

વિદેશી કોલગર્લની ડીમાંડ
ભારતમાં વિદેશી કોલગર્લની ડીમાંડ ખુબ જ વધી રહી છે. આ કોલ ગર્લ દિલ્હી, મુંબઈ અને ગોવાથી લાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
