For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ, જમ્મૂ-કાશ્મીરમાં વર્ષનો પહેલો સ્નોફોલ

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 22 ડિસેમ્બરઃ કાશ્મીર ઘાટીમાં મૌસમનો પહેલી બરફવર્ષા થઇ છે, ત્યારબાદ અહીંના નિવાસીઓને રવિવારે સવારે મિત્રો અને સંબંધીઓએ શુભેચ્છા પાઠવી. આ શ્રીનગર શહેર અને બડગામ, ગાંદરબલ, બાંદીપોરા, કુપવાડા, સોપોર, અનંતનાગ, પુલવાના, શોપિયાં અને કુલાગામ સરીખે ઘાટીએ અન્ય પ્રમુખ કસ્બાઓમાં પહેલો હિમપાત થાય છે.

બીજી તરફ લોકપ્રીય પર્યટન સ્થળ શિમલા, મનાલી અને તેની આસપાસ વિસ્તારોમાં પણ રવિવારે આ મોસમનો પહેલો હિમપાત થયો. વહી, બીજી હિમાચલ પ્રદેશમાં નીચલા પર્વતોમાં વરસાદ થયો. મોસમ વિભાગે અહીં જણાવ્યું કે, વરસાદ અને હિમપાતથી પારો અનેક ડીગ્રી નીચે પડી ગયો છે.

ઘાટી પાછળ 20 દિવસોમાં શુષ્ક મોસમના કારણે કડકડાતી ઠંડીનો સામનો કરી રહી છે. કાશ્મીરના રાજ્યના લદ્દાખ પ્રદેશને જોડતા જોજિલા દર્રે પર ભારે હિમ વર્ષા જોવા મળી છે. બનિહાલ અને પટનીટોપ ક્ષેત્રોમાં ભારે હિમપાતના કારણે રવિવારે સવારે શ્રીનગર-જમ્મૂ રાજમાર્ગ વાહનોની આવાજાહી બંધ કરવામાં આવી છે. 300 કિમીથી વધારે લાંબી આ સડક ઘાટી અને દેશના અન્ય ભાગોની વચ્ચે સંપર્ક માર્ગ છે.

કાશ્મીર ઘાટીમાં બરફ

કાશ્મીર ઘાટીમાં બરફ

આ છે મોસમ વિભાગના નિદેશક સોનમ લોટસે જણાવ્યુ કે, હાલનો મોસમ રવિવાર સુધી રહેશે. અમે આ અવધિ દરમિયાન કાશ્મીર ઘાટીના અનેક ક્ષેત્રોમાં વધુ હિમવર્ષા થવાની સંભાવના છે.

લેહમાં પણ તાપમાન ઘટ્યુ

લેહમાં પણ તાપમાન ઘટ્યુ

શ્રીનગરમાં શનિવારે રાત્રે તાપમાન 0.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. આ ગુલમર્ગમાં શૂન્યથી 6.6 ડિગ્રી અને પહલગામમાં શૂન્યથી 0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. લેહમાં રાત્રીનું તાપમાન શૂન્યથી 6.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ, જ્યારે જમ્મૂ શહેરમાં આજે તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે.

ક્રિસમસ પહેલા ઠંડી

ક્રિસમસ પહેલા ઠંડી

આ, ક્રિસમસ પહેલા જોદરાર ઠંડી પડવાની સંભાવનાથી હોટલ વ્યવસાયીઓનો ચહેરો ખીલી ઉઠ્યો છે. શિમલા પાસે કુફરી, ફાગુ અને નરકંડા સહીતના પર્યટન સ્થળોમાં હળવી હિમવર્ષા જોવા મળી. પર્વતો પર પડેલા બરફથી હિલ સ્ટેશન અને મનોહર થઇ ગયા છે.

250 કિમી સુધી બરફ

250 કિમી સુધી બરફ

અહીં સ્થિત મોસમ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, મનાલીથી 13 કિમી ઉપર સોલંગના ઢલાનો અને રાજ્યની રાજધાનીથી 250 કિમી ઉપર કલ્પામાં પણ ભારે હિમવર્ષા પડ્યો છે. મનાલીએ ન્યૂનતમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે નોંધાયુ હતુ. શહેરમાં 18 સેન્ટીમીટર હિમવર્ષા જોવા મળી છે.

ચંબામાં પણ હિમપાત

ચંબામાં પણ હિમપાત

લાહૌલ અને સ્પીતિ જિલ્લાનું કેલાંગ સૌથી ઠંડ પ્રદેશ રહ્યો. અહીં પારો શૂન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયો. રાજ્યની રાજધાનીમાં છ સેન્ટિમીટર હિમપાત નોંધાયુ, જ્યારે ચંબા જિલ્લાના સલૂનીએ 19 સેન્ટીમીટર હિમવર્ષા નોંધાઇ છે.

English summary
Jammu Kashmir has witnessed the first snowfall of this season. Here are attractive pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X