પાક.થી આવ્યું કબૂતર, સંદેશમાં કહ્યું ભારત સાથે લડવા તૈયાર!
પંજાબ સ્થિત પઠાણકોટમાં બમિયાલ સેક્ટરની સિંબલ ચૌકી પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. આ ક્બૂતરને બીએસએફે પોતાના કબ્જામાં લઇ લીધું છે. ત્યારબાદ તેને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ આ કબૂતર સીમાપારથી આવ્યું છે. કબૂતર પાસે ઉર્દૂમાં લખેલો પત્ર મળ્યો છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયો છે. કબૂતર પાસેથી મળેલ કાગળ પર ઉર્દૂમાં લખેલ સંદેશમાં લખ્યું છે કે, " મોદીજી, અમને 1971 (ભારત-પાક. યુદ્ધ) ના સમયના ન સમજશો. હવે દરેક બાળક ભારત વિરુદ્ધ લડવા તૈયાર છે."
પઠાણકોટ સ્થિત નારોટ જયમાલસિંહ પોલીસ સ્ટેશનના અધિક્ષક રમેશકુમારે જાણકારી આપી કે, " જ્યારે કબૂતર મળ્યુ ત્યારે તેની પાસે આ પત્ર પણ હતો. મામલાની તપાસ ચાલી રહી છે." આ પહેલા શનિવાર ( 1 ઓક્ટોબર) ના દિવસે હવામાં છોડેલા ફૂગ્ગાઓ મળ્યા હતા. ફૂગ્ગાઓ પર ઉર્દૂમાં લખેલ કાગળો ચોંટાડેલ હતા. આ કાગળો પર લખ્યું હતું કે, " મોદીજી અયૂબની તલવારો હજુ અમારી પાસે છે, ઇસ્લામ ઝિંદાબાદ."
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
